________________
પુસ્તક ૩–જુ
૩૫
શ્વરજી મહારાજાએ જેનશૈલીથી જ્ઞાનદાનની જે વ્યાખ્યા કરી છે તે દષ્ટિથી વિચાર કરતાં આ સંસ્થા એ રીતે કામ કરતી હોય તે તેને જ્ઞાનદાનનું સાધન કહેવામાં હરકત નથી.
તેને અર્થ એ છે કે–સંસ્થાના કાર્યવાહકે, સંસ્થાના અધિકારીઓ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ તથા નાણાં વિગેરે સાધન આપનારાઓને એક જ ઉદ્દેશ હવે જોઈએ કે ધર્મનું જાણપણું વધે અને વીતરાગધર્મની આરાધના વધી છ પિતાનું આત્મકલ્યાણ સાધે. વિદ્યાર્થીઓને ઉચ્ચ આદર્શ
વિદ્યાર્થીઓને પણ એ જ ઉદેશ હવે જોઈએ કે જ્ઞાનના સાધનેને ઉપગ પિતાના ધર્મને વિષે ખરૂં જાણપણું પ્રગટ કરવું. અને ભવિષ્યમાં પણ બીજા જે જે જીવે પિતાના પરિચયમાં આવે તેઓને પણ એ ઉદેશ સમજાવ અને એ ઉદ્દેશથી ધર્મનું જાણુપણું તેઓમાં ઉત્પન્ન કરવું. જ્ઞાનદાનના વિશિષ્ટ ધરણે સંસ્થાની પ્રશસ્યતા
જે જ્ઞાન (સાધન) દાનની આ ક્રિયા ઉપરના ધોરણે પ્રચાર પામી વૃદ્ધિગત થાય, તે જ આ સંસ્થાને જ્ઞાનદાનની સંસ્થા કહેવામાં વાંધે નથી અને તેને સાધને આપી પિષવાની ફરજ ધર્મજ્ઞાન પ્રચારની અભિલાષા ધરાવનાર દરેક વ્યક્તિની થઈ પડે છે. .
આ સંસ્થાના સંસ્થાપક તથા તેને પિષણ આપનારને ગર્ભિત કે વ્યક્તિ આ જ ઉદેશ હતો અને છે તથા ભવિષ્યમાં પણ ટક જોઈએ. આ જ ઉદ્દેશથી જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનનું બહુમાન કરવું. ઉપસંહાર
વિદ્યાર્થીઓને છેવટમાં એ જ કહેવાનું છે. તમારે જ્ઞાન લેવાને ઉદેશ કંગાલ-હલકે ન જોઈએ.