SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 33: પુસ્તક ૩–જુ તે તે નકામો જ છે કેમકે તે બીજને પલવિત કરી શકતા નથી, કારણ કે સમુદ્રમાં બીજ જ નથી, તેવી રીતે કેવળજ્ઞાની ભગવંતેને. જ્ઞાનદાન ઉપયોગી નથી, કારણ કે તેઓ તે કૃતકૃત્ય છે, અને અસંસી ને પણ જ્ઞાનદાન ઉપકારક થઈ શકતું શકતું નથી, કારણ કે તેઓ જ્ઞાન લેવાને સશક્ત જ નથી. ત્યારે જ્ઞાનદાનના અધિકારી કેણ? ફક્ત સંજ્ઞી પંચેંદ્રિય અને ધર્મને ન જાણતા હોય છતાં તે જાણવાની ઈચ્છાવાળા અથવા જાણતા હાય, છતાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા જી ખાસ જ્ઞાનદાનના અધિકારી છે, માટે વનાિો એ પદથી જ્ઞાનદાનના અધિકારીઓ સૂચવી દીધા છે. જ્ઞાનદાનમાં ધર્મના લક્ષ્યની જરૂર અહીં સમજવાનું એ છે કે જાતિવાચક તરીકે ધર્મના અનભિને એકવચન લગાડી શકાત, છતાં બહુવચનને પ્રવેગ વાપરીને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સૂચવવા ઈચ્છે છે કે કેઈપણ ધર્મને અનભિજ્ઞને જ્ઞાનદાનને પાત્ર ગણી લેવું ન જોઈએ. પણ તેમાં તેની જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાન મેળવવાની તત્પરતા હોવી જોઈએ, બીજી કઈપણ શરત હોઈ શકે નહિ, એટલે જ્ઞાન મેળવવાની તત્પરતાવાળા સર્વ જિજ્ઞાસુએને જ્ઞાનદાન આપવાની જરૂર છે, પછી તે ગરીબ હોય કે તવંગર હોય, તે રૂપવાનું હોય કે કદરૂપ હય, તે ચકવતી હોય કે દરિદ્રી હેય કેઈપણ ભેદભાવ વિના તેવાઓને જ્ઞાનદાન આપવાને હરકત નથી. પરિણામે હિતકારી હોય તે જ જ્ઞાન છે! અહીં એ શંકા થશે કે ત્યારે તે ચેર પિતાના વારસદારને ચેરીનું જ્ઞાન આપે છે, શિકારી પિતાના બાળકને શિકારની તાલીમ આપે છે, અને એટલું જ નહિ પરંતુ પશુઓ પણ પિતાના બચ્ચાંએને પિતાની જાતિની રીતભાત શીખવે છે. દા. ત. કુતરાઓને પણ નાનાં કુરકુરીયાંઓને ગેલ કરતાં કરતાં, ભસતાં-કરડતાં શિખ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy