________________
આગમત
તેમની રાણે શું રાયા હતા નહિં? તે માટે પૂજામાં પણ તમે બેલે છે કે-“અવસર દીક્ષાલેણુકા-પિયા ખીણું પીણું રે. આ પ્રમાણે બેલે છે કે નહિ?
આ બધી વાત પ્રસંગોપાત કીધી, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ.
શાસ્ત્ર મુજબ જ મતિ આદિ પાંચ જ્ઞાને જણાય છે તેમાં શાસ્ત્ર તે કૃતજ્ઞાન છે માટે તે સર્વમાં મુખ્ય છે.
પ્રશ્ન-આપ જેમ મુહપત્તીને ઉપગ રાખી બોલે છે તેમ બીજે કઈ મુહપત્તી આડી ન રાખે તે જ્ઞાનની આશાતના થાય કે નહિં?
ઉત્તર-મુહપતી સન્મુખ ન રાખે તે આશાતના અવશ્ય થાય તે તે સહ કઈ સમજી શકે તેવી વાત છે મુહપત્તી રાખનાર તેના ઉપગમાં ખલન થઈ હોય તે આશાતના ન થાય તેમ ન જ કહે.
મુહપત્તી બાંધવી કે ન બાંધવી. તે વાતમાં અહીં ઉતરવાને પ્રસંગ જ નથી. શ્રુતજ્ઞાનની મહત્તાના કારણે
વળી કેવળજ્ઞાન પામ્યા પછી પણ સમવસરણની રચના-દેશના દેવા વખતે જ થાય. તે પણ શ્રુતજ્ઞાનને જ મહિમા જાણ. જ્યાં
જ્યાં નવી દેશના દેવાય ત્યાં ત્યાં સમવસરણની રચના દેવતાઓ કરે તે કૃતજ્ઞાનની જે વિશિષ્ટતા બતાવવા માટે છે. તે ખ્યાલ રાખવું.
વળી તીર્થકરને કેવળજ્ઞાન થાય ત્યારે મહત્સવ થાય, કેવળી તે. બધા સરખા છતાં તીર્થકર કેવળીમાં શું મોડ કે તીર્થકરેને જ સમવસરણ! તેનું કારણ એક જ કે તેઓ પ્રતિબંધ આપે છે તે તેથી જ કૃતજ્ઞાનની ઉત્પત્તિ વિસ્તાર પામે છે. માટે શ્રુતજ્ઞાન સર્વમાં શ્રેષ્ઠ છે.
વળી સમવસરણમાં કેઈને પણ પ્રતિબંધ ન થવાને હોય તે પણ સમવસરણની રચના કરવામાં આવે છે જે મહાવીરસ્વામી