________________
પુસ્તક ૩-જુ ભગવંતને કેવળજ્ઞાન થયું તે વખતે તેઓ તે સમજતા હતા જ કે કઈ પ્રતિબંધ પામશે નહિં, છતાં દેશના આપીને દેવતાઓએ સમવસરણ રચ્યું તે શ્રુતજ્ઞાનનું જ મહત્વ સમજવું
વળી તેમાં જે દેશનાનું નિષ્ફળપણું બતાવ્યું તે સર્વ વિરતિપણને ભાવ કેઈને ન થયે તેને અંગે જ કીધું બાકી સમ્યકત્વ દેશવિરતિ આદિના ભાવ તે ઘણાને થયા હતા, ને ચિહિતા માટે સર્વવિરતિ વિના પણ શ્રુતજ્ઞાનની ભક્તિ માટે સમવસરણની રચના કરવામાં આવી હતી આ બધું શ્રુતજ્ઞાનને અંગે જ સમજવું આવી રીતીએ તે શ્રેષ્ઠ છે તે બતાવ્યું.
વળી તીર્થકર ભગવંતની પર્ષદામાં પણ જુઓ. આગળ ગણધર બેસે ને કેવળી પાછળ બેસે તે કેમ? તે કે ગણધર દ્વાદશાંગી રચનાર છે તેથી તેમને ક્રમ પ્રથમ રાખે તે પણ શ્રુતજ્ઞાનની જ મહત્તા સમજવી
પ્રશ્ન-ગણધરેએ શું એવું નામ કર્મ તીર્થંકર નેત્ર જેવું બાંધ્યું હશે કે તેનાથી તેઓ કેવળી પહેલાં બેસવા પામે
ઉત્તર-નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાં તીર્થકર નામકર્મ છે. તેને ઉદય તીર્થકરને જ હાય ગણધર નામકર્મ એ કાંઈ પ્રકૃતિ સ્વતંત્ર નથી વિસ્તાર પામે, તેના પણ તેઓ જ કારણભૂત ગણાય એ માટે શ્રુતજ્ઞાનને મહિમા દેખાડવા માટે જ તે ક્રમ ગોઠવવામાં આવે છે. શ્રુતજ્ઞાનની પૂજ્યતા માટે પ્રબળ પ્રમાણ
વળી એક વાત બીજી સમજવાની તે એ કે તીર્થકરો દેશના દેવા માટે સમવસરણમાં બેસે છે તેમાં નમો તિરણ એવું કહે છે. તેમાં તિરથ શબ્દથી શ્રુતજ્ઞાન લેવું. શ્રતજ્ઞાનને આધાર સંઘ છે તે રૂપે તેને નમસ્કાર આવી શકે પણ વસ્તુતઃ ત્યાં પણ શ્રુત અર્થ લેવાને છે ને તેથી પણ શ્રુતજ્ઞાનની બહુમાનતા બતાવી છે
સંઘને જે નમસ્કાર તે પણ પ્રવચનના આધાર પણ વડે કરીને જ