________________
પુસ્તક ૩-જુ માન્ય છે ને? પાણિની ચંદ્રિકા–સિદ્ધહેમ વિગેરેમાં પણ કહ્યું છેપછવાડના એક ક્રિયા બીજી ક્રિયાને ઓળખાવનાર હોય ત્યાં સાતમી વિભક્તિ લાગે છે. કેઈકે પૂછ્યું કે સવારે પેલા ભાઈ ક્યારે આવ્યા ત્યારે ઉત્તર આપ્યો કે સુર્વે રિલે તિ સૂર્યોદય થયે તે વખતે એમ પ્રયોગ થાય છે. હવે એક ક્રિયા બીજી ક્રિયાને ઓળખાવે અગર અનાદર અર્થે હોય ત્યાં પછી સાતમી, બે વિભક્તિ થઈ શકે છે, ત્યાં દષ્ટાંત પણ આ પ્રમાણે આપ્યું છે–
रुदति रुदतो वा लोके लोकस्य वा प्रावाजीत् લેક રતાં અગર લેકનાં રેતાં, તેણે દીક્ષા લીધી. લોકો તાં હતાં તેને અનાદર કરીને તેણે દીક્ષા લીધી. માટે દીક્ષાનું લક્ષણ જ એ છે કે કુટુંબનું રેવું.
દુનિયાદારીમાં જ તપાસે સ્ત્રીની ઈચ્છા વિના એક માણસ છું વ્રત લે અગર એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી કેઈ કરે તે તેમાં સ્ત્રી રૂવે જ કે નહિં? તે છતાં વ્રત લેનાર માણસ તે કાર્ય કરે જ છે ને?
તે સ્ત્રીને એક વિષયરૂપ સ્વાર્થ પૂર્ણ ન થાય તેથી રૂવે તે દીકરાથી માબાપને સર્વ સ્વાર્થ સાધવે હેય ને તેથી તે રૂવે જ એ સ્વાભાવિક છે પણ તે અજ્ઞાન અને મોહનું જ પ્રાબલ્ય છે.
તેના ઉપર કેટલાએક દષ્ટાંત જુએ તેતે વિષય ફુટ માલુમ પડશે.
કાલિકસાઈએ માથાફેડ ઘણી કરી છતાં તેના પુત્ર સુલસે કસાઈને ધંધે ન કર્યો. તેથી તેણે શું ખોટું કર્યું? અરે છેવટે તેના કુટુંબીઓએ કીધું કે અમે તારા પાપમાં ભાગ લેશું તે પણ તે કરવાની ચોકખી ના પાડી, તે હવે પિતા-પુત્રમાં કેણુ સારે? તે શ્રોતાએને વાચક વર્ગને જ વિચારવા સોંપું છું
અભયકુમારના પિત્રાઈઓ જેમ આ કાર્યને છેટું નહિ જ ગણે તેમ ત્યાગ વૈરાગ્યની કિંમત વિનાના જ આ અગ્ય દિક્ષા એવું બોલશે. ખુદ પાર્શ્વનાથ ભગવંત દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે