________________
આગમત Tો ઘા સ્થgg તિ ઉત્તરાળા ઈહા અને સંશયમાં ભેદ છે. સંશય કારણ છે ને ઈહા કાર્ય છે. આ પાંચ જ્ઞાન સ્વાભાવિક છે તેથી તેને આવરણ હેય, એટલે જ્ઞાનથી આવરણ હોય, પણ આવા રણથી જ્ઞાન હોય તેમ ન સમજવું શ્રતજ્ઞાન શ્રેષ્ઠ કેમ?
હવે પ્રસ્તુત વિષય જે આપણે શ્રુતજ્ઞાનને છે તેમાં આવીએ જઘન્ય મતિજ્ઞાનને ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન. તે બનેને છોડીને મધ્યમ શ્રુતજ્ઞાનનું બહુમાન કરવાનું કારણ શું? તેમ કેઈને અત્રે શંકા થાય તેને જણાવવાનું કે
જગતમાં જેમ સારામાં સારી વસ્તુ ચહ્યુ છે. તેટલી જ તે એબ વાળી પણ છે. કારણ કે–તે જગતના તમામ પદાર્થને દેખાડે છે માટે સારી છે. પણ તે પિતાને જેતી નથી, તેટલી તે એબ વાળી છે તેમ આત્મા બધાની પંચાત કરે પણ પિતાની પંચાત નથી કરતે માટે તે પણ તે જ છે. - તે ચક્ષુ સમાન અહીં બીજા ચારે જ્ઞાનને જણાવનાર શ્રુતજ્ઞાન છે. માટે તેને પ્રધાન ગણવામાં આવ્યું છે.
જે શ્રુતજ્ઞાન ન હોય તે જગતને માટે કેવળજ્ઞાન પણ નકામું છે. શ્રુતજ્ઞાન સિવાય ચાર જ્ઞાન મુંગા છે. જ્યારે શ્રુતજ્ઞાન સ્વપર બેધક છે. મુંગે માણસ જેમ પિતે જાણે પણ બીજાને જણાવી શકે નહિ, પરંતુ શ્રુતજ્ઞાન એલતું હોવાથી બીજાને પણ બંધ કરાવી શકે છે, જેમ જગતમાં તરત જ તારે છે પણ ડૂબતે કઈ તારતે નથી. તેમ બીજા ચારે જ્ઞાને અપ્રકાશમય છે તેથી બીજાને પ્રકાશ કરી શકતા નથી. તે જ્ઞાને દઈ લઈ શકતા નથી. ને દીધા લીધા વિના જગતને વ્યવહાર ચાલી શકતું નથી. ને તેવું જ્ઞાન તે એક શ્રુતજ્ઞાન જ છે જેથી સર્વમાં તેને શ્રેષ્ઠ ગણ્યું છે. શ્રતસિવાયના ચાર જ્ઞાન કેવા?
પ્રશ્ન શ્રત સિવાયના ચાર જ્ઞાન કેમ ન દઈ લઈ શકાય?