________________
૧૮
આગામત કેવલજ્ઞાન સ્વરૂપ
આ ચારે જ્ઞાન તે રૂપી પદાર્થને જ જાણી શકે છે. અરૂપી પદાર્થને જે કઈ જાણનાર હોય તે તે એક કેવળ જ્ઞાન જ છે. -કાલક વ્યાપ્ત રૂપારૂપી પદાર્થને એક સમયમાં જાણે તે કેવળજ્ઞાન. જ્ઞાન-અજ્ઞાન વ્યવસ્થા
આ પાંચ જ્ઞાનમાં પ્રથમના ત્રણ જ્ઞાન–મતિ શ્રત ને અવધિ તે ઢીલગંડા છે. જેમાં ભળે તેનું રૂપ લે. અર્થાત્ તટસ્થ છે સમ્યગદષ્ટિમાં ભલે તે જ્ઞાનરૂપ કહેવાય છે ને મિથ્યાત્વમાં ભલે ત્યારે તે અજ્ઞાન રૂપ કહેવાય છે. પતિવ્રતા વિનાની સ્ત્રીનું જેમ કેઈ ઠેકાણું નહિ તેમ અનેને વરનારા તે જ્ઞાને છે. તેથી જ સમકિતની વ્યાખ્યામાં આ ત્રણ જ્ઞાનેને રસ્થા એવું વિશેષણ જોડ્યું તેવું વિશેષણ મન:પર્યવા તથા કેવળજ્ઞાન તે હેતું નથી. કારણ કે તે તે સમકિતી સિવાયનાને થતા જ નથી. જેમ પતિવ્રતા સ્ત્રી સ્વને પણ પરપુરૂષની ઈચ્છા ન કરે, તેમ આ જ્ઞાન સ્વપ્ન પણ મિથ્યાષ્ટિને વરે નહિં. ઋજુમતિ મન:પર્યવ કે જે ઝાંખું તથા નાનું મન:પર્યવ જ્ઞાન છે તે પણ મિથ્યાત્વીને થાય જ નહિ. મિથ્યાત્વીઓની છાયામાં પણ એ જ્ઞાન જનાર નથી. એમ તે એક જ પ્રકારના જીને વરનારા હોવાથી તેને વિશેષણ લગાડયું નહિ મતિ આદિ ત્રણ જ્ઞાન મિશ્ર હેઈ શકે છે
દિગંબર સંપ્રદાયમાં એ ઉમાસ્વાતિવાચકજીએ કેવળજ્ઞાનને પણ સભ્ય શબ્દ જેડ જોઈએ તેમ એક સ્થળે કીધું ત્યાં દષ્ટાંત એ બતાવ્યું કે શનિ-ર-રારિવાળિ-મોક્ષમા એ સૂત્ર પિતાના અનુયાયીઓને ગેખાવતાં બીજાઓએ તેમાં લખ્ય શબ્દ જોડવા કહ્યું ત્યારે કેવળજ્ઞાનમાં ક્યાં સચ શબ્દ જોડાય છે એમ કહી શંકા કરીને કીધું કે તેમ કહો તે કેવળમાં પણ જેડ જોઈએ.
આને માટે એ જ ઉત્તર આપવાને કે વિશેષણ હંમેશાં ક્યાં જોડાય તે પ્રથમ જાણવું જોઈએ. તેને માટે સૂત્ર બતાવ્યું છે કે