________________
આગમજયોત
છે કે- જગતમાં સ્વમ તે બધાને માલુમ હોય છે. તે સ્વપ્રમાં દેખે છે, સાંભળે છે. છતાં કઈ ઇન્દ્રિયને વિષય તે છે? તે કઈ ઇંદ્રિયને વિષય ન ગણાય પણ મનને જ વિષય ગણાય તે માટે જ નદીસૂત્રમાં મનને વિષય ગણાવતાં સ્વમનું દષ્ટાંત બતાવ્યું છે. ઇઢિયના પદાર્થ સિવાય જે કાંઈ સંક૯પ વિકલ્પ કરીએ તે મનને વિષય જાણ
આ બધા વિવેચન ઉપરથી એ અર્થ નિશ્ચિત થયો કે- પાંચ ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન કહેવાય. તે સર્વ જગતમાં સાધારણ હોવાથી પહેલું જ થાય. ને તેથી જ સર્વ જ્ઞાનમાં મતિજ્ઞાન તે પ્રથમ જણાવ્યું. શ્રુતજ્ઞાનનું સ્વરૂપ
મતિજ્ઞાન સ્વાભાવિક છે, ને શ્રુતજ્ઞાન તે ઉપદેશજન્ય છે મતિ હોય ત્યાં શ્રત હોય જ છે. માટે તે બને જ્ઞાન સાથે કીધા છે ને તે માટે જ એક જ્ઞાનના વિષયમાં શાસ્ત્રકારોએ કેવળ જ્ઞાનનું દષ્ટાંત લીધું છે. બેના અધિકારમાં-મતિને શ્રત-ત્રણના અધિકારમાં મતિ શ્રત અવધિ કે મતિ, શ્રત મનપર્યવ લીધા ને ચાર જ્ઞાનના અધિકારમાં મતિ શ્રત અવધિ તથા મનપર્યવ લીધા છે. - આ ઉપરથી કાચ ગામિનિવોદિના સી સુચના કરવા સુચના તરણ સમિતિના-જ્યાં આભિનિધીક જ્ઞાન (મતિજ્ઞાન) ત્યાં શ્રુતજ્ઞાન છે ને. જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે જ. તેમ શાસ્ત્રકારોએ જણાવેલું છે, જ્યાં કેરી હેય ત્યાં આબે જ તેમ મતિ હોય ત્યાં શ્રત હોય જ છે. કૃતજ્ઞાન કાર્ય છે ને મતિજ્ઞાન કારણ છે. કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય જ ઘટ ત્યાં માટી હોય છે. પરંતુ માટી હેય ત્યાં ઘડે હોય અથવા ન પણ હોય. પતિ-શ્રુતના સહચરિતપણને વિચાર
શંકા-શ્રત હોય ત્યાં મતિ હોય તે તે મનાય પણ મતિ હોય ત્યાં શ્રત જરૂર હોય જ તે કેમ મનાય છે . . .