________________
પુસ્તક ૩–જુ છું, હું દુઃખી છું, તેમાં હું શબ્દથી કને લેશે? ત્યાં મન નહીં લઈ શકાય પણ હું શબ્દથી આત્મા જ ગ્રહણ કરી શકાશે. મનની સાબીતીમાં અપાયેલ કુતર્કનું નિરસન
અન્ય દર્શનીઓ આત્માને ઉપયોગ સ્વભાવવાળ નથી માનતા વળી યુપત્ જ્ઞાનામાવઃ એકી સાથે ઘણા જ્ઞાન થતાં નથી તેમ કહી મનની સિદ્ધિ તેઓએ માની છે. તૈયાયિક–આત્માને સકલ પૃથ્વી વ્યાપક માને છે તેના કહેવા પ્રમાણે જગત્ વ્યાપક આત્મા ભલે નથી પરંતુ શરીર વ્યાપક છે એમ માની લઈએ. આત્મા વ્યાપક છે ઇક્રિયે હાજર છે વિષયે પણ હાજર છે. તે પછી જ્ઞાન કેમ ન થાય ? તેથી મનની સિદ્ધિ કરવામાં એકી સાથે જ્ઞાન ન થવાનું કારણ જણાવ્યું ત્યારે જૈન દર્શનમાં તેને માટે આ ખુલાસે આપે કે–આખા અર્થનું જ્ઞાન તે એકી સાથે જ થાય છે. જેમ આ હાથ મૂકવાથી અણુસરખા સ્પર્શનું જ માત્ર જ્ઞાન થતું નથી પરંતુ આખે હાથે સ્પર્શી જ્ઞાન થાય છે. વળી પાંચ સ્પર્શ, બે ગંધ, પાંચ રૂપને હજારો શબ્દનું પણ કાંઈ એકી સાથે જ્ઞાન થતું નથી. તે લેકેને કહેવાતા દ્રાવિડી પ્રાણાયામન્યાય તથા શકુંતપત ન્યાયની અપેક્ષાએ આત્મા અવશ્ય માનવે પડ્યો. 2 મહિને કશુને કવર રામ ન જતા લસણ ખાધું પણ તાવ શાંત ન થયે તેમ અહીં જાણવાની ઈચ્છા એકી સાથે છે. છતાં જાણી કેમ નથી શકો? ત્યારે કહે કે- આત્માને ઉપગ સ્વભાવવાળે તેઓએ ન માને તેનું જ આ પરિણામ છે. મનના અણુ સ્વરૂપનું નિરસન
તે માટે જ જૈન શાસ્ત્રકારે જગતના તમામ જીવોને ઉપગ ઇંદ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય કહે છે. ઘણું વિષને બેધ તે સમુદાયરૂપે જ થાય માટે મન અણું નથી ત્યારે વાદીએ કીધું કે ભલે મન અશુ ન હોય, મનનું જ્ઞાન એકદમ ન થાય, પણ મનનું જ્ઞાન તમે શી રીતે માન્યું. તે કહે ત્યારે તેને ઉત્તર આપતાં જણાવે