________________
આગમત
પ્રમાણુની મુખ્યતા કે જ્ઞાનની?
જૈન શાસ્ત્રમાં મુખ્ય પાંચ જ્ઞાન કહ્યા છે. અન્ય દર્શનના શાસ્ત્રોમાં મતિયા મા એમ કહી પ્રમાણને મુખ્ય રાખી તેની વ્યાખ્યા કરી છે જ્યારે-જૈન શાસ્ત્રોમાં જ્ઞાનને મુખ્ય રાખી તે પ્રમાણથી જણાય છે એમ કીધું–
. તે માટે તત્વાર્થાધિગમસૂત્રમાં તરવરાજે (તત્વાર્થ અ. ૧-સૂ. ૯) એવું સૂત્ર પછી મુકયું.
પ્રથમ મનિષ્ણુતાધિમનપાને શાન (તત્વાર્થ અ. 1-સૂ. ૮) એટલે મતિ-શ્રત=અવધિ-મનપર્યવ ને કેવળ-એ પાંચ જ્ઞાન બતાવી તે પ્રમાણથી જણાય છે એમ જણાવવા પ્રમાણે સૂત્ર (તત્વાર્થ અ. ૧ સૂ. ૮) કીધું. તેથી જૈન શાસ્ત્રમાં પાંચ જ્ઞાન માન્યા. પરંતુ બીજાઓએ તેમ ન માન્યા. તેઓને તેમ માન્યા સિવાય છુટકે નથી, કારણ કે-પ્રથમ તે ઈદ્રિય અને મન દ્વારા એ વસ્તુનું જ્ઞાને થાય છે તે જગજાહેર છે. તેથી તેવા જ્ઞાનનું નામ મતિજ્ઞાન કહેવાય છે. આમ કહેવાથી ઇંદ્રિય તથા મનવાળાને તે જ્ઞાન જરૂર હોય જ એમ કીધું મતિજ્ઞાન વિનાને કઈ જીવ જ નથી. કેવલીને મતિજ્ઞાન હોય? - હવે અહીં વાંદી શંકા કરે છે કે કેવળજ્ઞાને થએલ કેવલી ભગવંતને–તે એક જ તે જ્ઞાન હોય છે-ક્ષાયિક ભાવે-કેવળજ્ઞાન થાય છે ને મતિજ્ઞાન તે ક્ષાપશમિક ભાવે થાય છે. તો કેવળીને ઇંદ્રિ પણું છે, છતાં એક જ જ્ઞાન કીધું. મતિજ્ઞાન તેને હોતું નથી. ને તમે તે કહે છે કે મતિજ્ઞાન વિના કેઈ જીવ ન જ હેય-તે કેમ ઘટે?
તે વાદીને ઉત્તર આપતાં જણાવે છે કે-ક્ષાયિક ભાવથી તથા ક્ષાપશમિક ભાવથી જ્ઞાન કેવી રીતીએ થાય છે તે હજુ તું સમ નથી.
જે ધ્યાન રાખ! ભીંતમાં બાકોરું પાડીએ ત્યારે તેનું નામ બાકોરું કહેવાય-હવે