________________
| વિ. સં. ૧૯૮૪માં અમદાવાદમાં થયેલ ]] છે. શ્રી જન સાહિત્ય પ્રદર્શન પ્રસંગે
પષ વદ ૦)) રવિવારે પૂ. આગદ્ધારક ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવશ્રીનું
મંગળ પ્રવચન
[ પરમ પૂજ્ય શ્રી સિદ્ધચકારાધનતીર્થોદ્ધારક શાસનપ્રભાવક સ્વ. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરના વિશાલ સંગ્રહમાંથી શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જ્ઞાન મંદિર-ઉજજેનના કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદન મલજી તરફથી મળેલ પૂ. આગમ દ્ધારક શ્રી વ્યાખ્યાનસંગ્રહના અનેક બંડલમાંથી આ વ્યાખ્યાન મળી આવેલ, તે અક્ષરશઃ (યોગ્ય સુધારા સાથે) આપવામાં આવેલ છે.]
*देवास्तीर्थकृते श्रुतधृतिकृते कुर्वन्ति भूमिपते स्थालं तत्समये दधातिमनघां नाथ सुगंधोदुरम् । માજાણિજfavor તીર્થ grષ ચિતાર
तीर्थ धर्ममुपादिशजिनपतेः पश्चाच्छूतं तन्महः ॥ १॥ શ્રુતજ્ઞાનની મહત્તા કેમ?
મહાનુભાવે
પ્રસ્તુત વિષય શ્રુતજ્ઞાન હોવાથીદેવ-ગુરૂધર્મ સંબંધી કરવા લાયક વિચાર-અત્યારે નહીં કરતાં શ્રુતજ્ઞાન ઉપર જ વિચાર કરીશું પ્રથમ તે શ્રત એ શી વસ્તુ છે? તે જાણવું જોઈએ. તેને માટે કહેલ છે કે તે નથી તે ઉત્કૃષ્ટ જ્ઞાન તેમ નથી જઘન્ય જ્ઞાન, કારણ કે ઉત્કૃષ્ટ જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય ને જઘન્યમાં મતિજ્ઞાન આવે ત્યારે શ્રુતજ્ઞાન તે મધ્યમ છે. આમ મધ્યમ ગણાતા પદાર્થને એટલી બધી મહત્તા કેમ આપે છે એમ કઈ અત્રે પૂછશે. તેને અમારે જણાવવું જોઈએ કે
સાધનાભાવે આ શ્લેક શુદ્ધ નથી થઈ શક્યો. સં.