________________
૧૦
આગમત બીજી વાચના કપડવંજમાં થઈ હતી. ત્યાં અનુયાગદ્વાર ભાગ ૧, ૨ ઉત્તરાધ્યયન ભાગ ૧ લે, ૩ આવશ્યક ભાગ ૧લી, ૪ લલિતવિસ્તરા ટીકા વંચાયા હતા.
ત્રીજી વાચના અમદાવાદમાં થઈ હતી. ત્યાં વિશેષાવશ્યક અડધા ભાગ ઉપરાંત ને ૨ ઠાકુંગસૂત્ર અડધું વંચાયું હતું.
ચેથી વાચના સુરતમાં થઈ તેમાં ૧ અનુગદ્વાર ભાગ. ૨ જે, ૨ ઉત્તરાધ્યયન ભાગ ૨-૩, ૩ આચારાંગ સૂત્ર, બન્ને ભાગ, ૪ ઉવવાઈસૂત્ર, પઠાણુંગસૂત્રને ઉત્તરાર્ધ ભાગ, ૫ વિશેષાવશ્યક ઉત્તર ભાગ, ૬ આવશ્યક ભાગ ૨-૩-૪ ૭ નંદસૂત્ર-આટલા પુસ્તકે વંચાયા છે.
તેની અંદર લેક સંખ્યા એક લાખ ત્રીસ હજારની થઈ શકે છે.
બાકીના આગમ હવેની વાંચનામાં વંચાશે ને ધારેલ કાર્ય પરિપૂર્ણ થશે એવી આશા રાખવામાં આવે છે,
માગશર વદ ૧૦, સુરત.
પૂ
આ ગ મે દ્ધા ૨ કશ્રી ની મં ગ ળ વાણી
અને ધાં ન કહી ચાવાડમાતા જ ર૪છે IP કલિકાલમાં જે અપ્રમત્તપણું તે કિંમત ન આંકી શકાય તેવી રત્નવૃષ્ટિ છે. (૨૪) परस्वभावे रमणं विहाय रमस्थ जीवात्मगुणे शुमे त्वम् ॥२४८ ॥
પર-વભાવમાં રમણતા છોડીને હે જીવ! તું શુભ એવા આત્માના જ્ઞાનાદિ ગુણ વિષે રમણતા કર ! (૨૪૮)
–પૂ આગમે. શ્રી રચિત સુવાક્ય સંગ્રહમાંથી