________________
પુસ્તક ૩-જુ ઘણી કંડાઈથી ચાલતું હોવાથી અઢી વર્ષ પછી વાચના શરૂ કરવાનું
ગ્ય લાગે છે.
આવતી વાચનાનું મુકરર સ્થાન :
૧૯૭૬ ના વૈશાખ વદ ૬ ને માંગળિક દિવસ કે જે સિદ્ધાચલજી ઉપર શ્રી આદીશ્વર ભગવાનની વર્ષગાંઠ દિવસ છે તે દિવસે પાલીતાણમાં વાચના શરૂ કરવાનું અત્યારે ધાર્યું છે.
અત્રે આ ખુલાસો કરવાનું કારણ એ જ છે કે વાચનામાં ર. પડવાથી વખતે કેટલાએકના મનમાં શંકા ઉપસ્થિત થાય કે જેમ સુરતમાં કેસ થઈ હતી અને કેટલાક વર્ષ સુધી બંધ પડી ગઈ, તેમ આ વાચના પણ સુરતમાં આવવાથી સુરતમાં જ તેની સમાપ્તિ થઈ ગઈ.
આ શંકા દૂર કરવાને માટેજ લખવું પડે છે કે જેમ કે ગેસ બંધ પડી ને પાછી પિતાની બહેનપણી લીગ નામની સંસ્થાને સાથે લઈને કામ કરવા લાગી તેમ આ સમિતિની વાચના પણ અઢી વર્ષ સુધી રજા ભેગવીને પછી શાસન દેવતાની સહાયતા લઈને પિતાની નવી બહેનપણી નામની એક કંઈ સારી સંસ્થાને સાથે લઈને સંવત ૧૯૭૬ના વૈશાખ વદ ૬ને દિવસે સિદ્ધાચલજીની પવિત્ર યાત્રાનો લાભ લેશે. એવું ભવિષ્ય કેમ ન બંધાય? તેથી દરેક સુને આમંત્રણ કરીએ છીએ કે આપ તેવા રૂડા અવસરને લાભ લેવા જરૂર પધારી ભાગ્યશાળી બનશે.
ઉપસંહાર :
આ વ્યાખ્યાનને અંતિમ ઉપસંહાર કરતાં એટલું જ જવ આવશ્યકીય છે કે
પ્રથમ આગમવાચના પાટણમાં થઈ હતી ત્યાં ૧ સૂયગડાંગ તથા ૨ દશવૈકાલિક વંચાયા હતા ,