________________
૮૪
આગમત દૂષિત મનેવૃત્તિનું સ્વરૂપ
આ ઉપરથી પ્રાસંગિક સમજવાનું એ કે–અત્યારે શાસનના મૂળતને નહીં સમજી શકનારા કાયટીયા જેવા કેટલાક લેકે માતા-પિતા સ્વેચ્છાથી સંયમમાગે પિતાના પુત્રને ધપાવવા તૈયાર હોય તે તે પ્રસંગે પણ લેવા-દેવા વિના પણ સંયમ ધર્મની અરૂચિના કારણે વચ્ચે કૂદી પડી તેફાને સજે છે, તે વખતે શાસનની ટંકશાળી નેમને વળગી ટકી સાધુઓ કે શ્રાવકે પિતાના સત્ય માર્ગે વળગી રહેવા પ્રયત્ન કરતા હોય તે વસ્તુસ્થિતિને નહીં પારખી શકનારા સ્કૂલબુદ્ધિવાળા લેકેની ઉપરછલ્લી નિંદા આદિના ઉહાહિને આગળ કરી “પિતે આખો હેબા ઉપાડ્યો છે” એ વાત ભૂલી જઈ “શાસનની હીલના થાય છે” “લેકે ધર્મને વગોવે છે”
આવી તે દીક્ષા અપાય” વગેરે બેલી પિતાનું કાયટીયાપણું જાહેર કરે છે.
તે ખરેખર શોચનીય છે!
આ તે એના જેવું થયું કે “કેઈ ભરાડીચેર ચોરી કરવા Vધી ગએલે ક્યાંક ચોરી માટે ગયે, માલ-તાલ બધું કબજે કર્યું, પણ લઈ જતી વખતે ખબર પડી કે બહાર જાણ થઈ ગઈ છે, એટલે એ ચોર જ અજાણ્યા જેવો થઈ “ચેર–ચાર” ની બૂમ મારી પિતાની નિર્દોષતા જાહેર કરવા મથે !” દૂષિત મનેદશાએ શાસન હલનાની ગેરસમજુતી
જે ખરેખર તેઓની શાસનની હીલનાનું દુઃખ હેય તે હે-હા કે ઘોંઘાટ કરવાથી કે અવળે પ્રચાર કરવાથી શું હલના ઘટી જવાની છે? જે કારણે શાસનના વફાદાર આરાધક આત્માઓને સંયમ આદિ ઉત્તમ માર્ગનું અવલંબન લેવું વિકટ થઈ પડયું છે, તે કારણે દૂર કરવાને પ્રયત્ન કરે જોઈએ, જેથી શાસનની હીલના સ્વતઃ બંધ થઈ જશે!
તમારા કુટુંબમાં કેકે કંઈ અજુગતું કર્યું હોય! તે પ્રસંગે