________________
પુસ્તક રજુ નાનું પાત્ર લઈ બહાર નિકળ્યા, અને વહેતા પાણીના પ્રવાહમાં“આ મારી નાવડી તરે” એમ કરી આનંદ પામી રહ્યા છે!
કાચા પાણીના વહેણમાં પાત્ર તરાવનાર આ કેણુ? અઈમુત્તામહામુનિ! હ... બીજા નહીં કેઈ! સારી અને ખેતી ચિત્તવૃત્તિના નમૂના - હવે અહીં વિચારવાની વાત એ છે કે–વ્યવહારમાં તમારા જ્ઞાતિઓની વિગત નેંધનારા બે જાતના હોય છે! એક તે વિવાહના, અને બીજા મરણના, જેઓ વિવાહ આદિ પ્રસંગે જાય, પરણ્યા આદિની નેંધ રાખે તે ગોર કહેવાય બીજા કાયટીયા પિતાના ચોપડા માં તમારા કુટુંબમાં કેણ ક્યારે મર્ય! તેની નેંધ રાખે ! કાયટીયાનું કાર્ય જ તે કે મર્યા વગેરેની નેંધ રાખે તેમ કરવાથી જ તેને અમુક લાગાના પૈસા મળે !
આ રીતે શાસનમાં-ધર્મમાં પણ બે જાતના જ હોય છે!
એક તે ગેર જેવા જેમાં કે શાસન-ધર્મના ઉન્નતિના કાર્યોની નેંધ રાખનારા, શાસનમાં કે શું અને કેટલું સારું કરી રહ્યા છે! તેની નેધ રાખે, જ્યારે કાયટીયા જેવા કેટલાક ભારે કમ જ જેઓ શાસન અને ધર્મની હીલનાના જ પ્રસંગે તેમની દષ્ટિએ આવે અને તેની જ નોંધ રાખે, “ફલાણાએ દીક્ષા છોડી અને અમુક અમુક ખેટું કામ કર્યું વગેરે
અહીં અઈમુત્તામુનિની બાલચેષ્ટાને જોઈ તેમની દેખરેખ માટે રાખેલ વૃદ્ધમુનિઓ કાયટીયાની જેમ બાલમુનિને જરા ઉપાલભભરી નજરે નિહાળી તેમને સાથે લઈ સમવસરણમાં આવ્યા,
ત્યાં શાસનપતિ મહાવીર પ્રભુએ વૃદ્ધ મુનિઓની કાયટીયાના જેવી દુષિત થયેલી ચિત્તવૃત્તિને સુધારવા મધુર સ્વરે કહ્યું કે–“મહાનુભાવે! મોક્ષગામી પુણ્યાત્મા છે એ! વર્તમાનકાલીન બાલચેષ્ટાથી તેના મહાન આત્માની અવગણના ન કરે”
વૃદ્ધ સાધુઓએ તુર્તજ આલોચના કરી આત્મશુદ્ધિ મેળવી.