________________
આગમજ્યોત “તુમ હરે ! ટૂંક જુનો છું” ની જેમ રગશીયા માનસને સ્વભાવ વસ્તુના મૂલ્યાંકને રેગ્ય રીતે સમજવા ન દે, તેથી વાત એની એ જ! પણ શૈલિફેરથી આરાધકજીવને જિજ્ઞાસામાં અતિરેક થાય અને વિશિષ્ટ આદરબુદ્ધિથી કારણનું સેવન કરે “એ રીતે આચાર શુદ્ધિ હવે જણાવાય છે. આચારશુદ્ધિનું વિશિષ્ટ નિરૂપણ
વળી પ્રથમ કારણ જણાવીને પછી કાર્યને કહેવામાં કાર્યના વર્ણન વખતે તે કારણનું વર્ણન ઉપસ્થિત ન હોવાથી મધ્યમ પ્રજ્ઞાવાળા જે કાર્યના મહત્વને જ દષ્ટિ સમક્ષ રાખે ! કારણના સાપેક્ષ મહત્વને વિસરી જાય, અગર તે કાર્યની પ્રાપ્તિ-જાણકારી થયા પછી હવે કારણની ગવેષણ કે વિચારણાની શી આવશ્યકતા! રેગ મટયા પછી ગમે તેવા હેશિયાર પણ વૈદ્યરાજની શી જરૂર! “ગરજ સરી કે વેદ વેરી” જેવી સ્થિતિ બનવા પામે! તેથી “કાર્યની ભૂમિકાને આધાર કારણેની સફળતૈયારી પર અવલંબે છે” આ વાત આરાધકોના હૈયામાં સ્થિર કરવા માટે ચેથા અધ્યયનમાં પચ્ચ૦ નું સ્વરૂપ જણાવી તેના કારણરૂપે આચારશુદ્ધિની વાત હવે પાંચમા અધ્યયનમાં જણાવાય છે. આચારશુદ્ધિથી પચની સાનુબંધતા
આ ઉપરથી એ નક્કી થયું કે–પચ્ચની ક્રિયા આચારમાં રહેવાનું ફળ છે, સામાન્ય આચારની ભૂમિકામાં રહેલ પુણ્યાત્મા પણ પચ્ચ૦ ની ક્રિયાના પ્રતાપે વિશેષ આચારમાં પ્રબળ ભાવનાના વેગથી વધી શકે છે. અઈમુત્તામુનિનું દષ્ટાંત
જૂઓ ! અઈમુત્તામુનિનું દષ્ટાન્ત વિચાર!
અઈમુત્તામુનિએ સાધુપણું લીધું તેમની ઉંમર આઠ પણ 'નહીં, છ વર્ષની ઉંમરે તેઓને દીક્ષા આપવામાં આવી ચોમાસાને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બાલમુનિ બાલસ્વભાવથી પ્રેરાઈને