________________
આગામીત
તેને છોડાવે નહીં ત્યાં સુધી મૂળધણીને તેને આઘીપાછી કરવાને હક નથી, ગિરવે લેનારની રજાથી જ પિતે પિતાની પણ ચીજને ઉપયોગ કરી શકે છે, તે રીતે મન, વચન અને કાયા ત્રણે ગુરૂ મહારાજને અર્પણ કર્યા એટલે ગુરૂમહારાજ પ્રવર્તાવે તે રીતે જ મેક્ષ માગે ત્રણે ગો–આપણ છતાં–ગુરૂની સંમતિ પૂર્વક પ્રવર્તાવી
શકાય,
આ મુજબ “હુર” ના આદેશથી પચ્ચ૦ ની અધિકારિતા મેળવવા, ટકાવવા કે વિકસાવવા આચારની મર્યાદામાં રહેવાની મહત્તા સૂચિત થાય છે. ટીકામાં આપેલ સત પદનું રહસ્ય
હતા પદ સતતપણે આચારની મર્યાદામાં ટકવાની વાત પર ભાર મુકે છે.
આ દષ્ટિકોણથી વિચારતાં સમજાશે કે–પચ્ચ૦ ની ક્રિયા અવિ. રતિના પાપમાંથી છૂટવા માટે જેટલી જરૂરની, તેટલી જ બલ્ક તેથી પણ વધુ જરૂરીયાત પશ્ચની અધિકારિતા મેળવવા આચારશુદ્ધિ મેળવવાની છે !!!
તે આચારશુદ્ધિ પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે ટકવાના ઉપગની જાગૃતિદ્વારા મેળવાય છે.
તેથી જ ટીકાકાર ભગવતે “ના રાજા રાવરિઘસહ્ય હતો મતિ” એમ જણાવ્યું છે. પાંચમા અધ્ય. ના નામનું રહસ્ય
આ રીતે ચોથા અધ્યયનમાં જણાવાયેલી પચ્ચ૦ ની ક્રિયાની યેગ્યતા દર્શાવનાર આચારશુદ્ધિને અધિકાર આ પાંચમા અધ્યયનમાં ઈને પાંચમા અધ્યયનનું થાવાથુર નામ સૂચવ્યું.
આ રીતે ચેથા અને પાંચમા અધ્યયનને અર્વાધિકાર છે. સંબંધ છે? તેને વિચાર કર્યો.