________________
પુસ્તક રજુ વધુ. ના આદેશનું રહસ્ય
આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે જ્ઞાનીઓ એમ પણ જણાવે છે કે –
સાધુઓને અને તમારે શ્રાવકને પણ પૈષધમાં છે ત્યારે સવારે રાઈ પ્રતિક્રમણમાં “દુસંહિતા”ને આદેશ માંગ વાને હોય છે, તે શું છે? સાધુ કે શ્રાવકને સાવધના ત્યાગના જે પચ્ચ૦ લીધા છે તેને ટકાવવા આચારશુદ્ધિની વાતનું મહત્વ આ આદેશ માંગવાથી સ્પષ્ટ થાય છે. કેવી રીતે ? તે જુઓ!
સંયમી આત્માએ “મિ મરે! સામા” કે “નિ મંત સ” આદિ રૂપે લીધેલી પાપ ન કરવાની પિતાની પ્રતિજ્ઞા ટકાવવા માટે આચારશુદ્ધિ જાળવવા જ્ઞાની ગુરૂની નિશ્રામાં રહેવું જરૂરી છે. તે માટે કંઈ પણ ગુરૂની સંમતિ વિના ન કરવાની વાત મહત્વની છે, નાના-મોટા દરેક કાર્યમાં ગુરૂની સંમતિ મેળવવી આચારશુદ્ધિ માટે જરૂરી છે.
તેથી સંયમી આંખના પલકારા અને શ્વાસેચ્છવાસ જેવી ક્રિયાએ માટે વારંવાર આજ્ઞા માંગવી ઉચિત અને શક્ય ન હોઈ એક સામટી તેની રજા માંગી લે છે કે –“દુ રિવા સંયમશુદ્ધિ માટે “વહુ” ના આદેશનું મહત્વ
આ રીતે સંયમ કે પાપન કરવાના પચ્ચને ટકાવવા શ્વાસે અને આંખના પલકારા જેવા સ્વાભાવિક શારીરિક ધર્મો માટે પણ આજ્ઞા-સંમતિ મેળવવા “ઘgવેસ્ટ”ના આદેશ માંગવા દ્વારા પિતાની સંપૂર્ણ જાતને કે મન, વચન, કાયાને આપણે ગુરૂના ચરણમાં અર્પણ કરી દઈએ છીએ.
પછી આપણી ઈચ્છા મુજબ કાયા, વાણી કે મનની કોઈ પણ કિયા થાય નહીં.
વ્યવહારમાં જે રીતે ગિરવે મુકેલી ચીજ ઉપર એ રીતે