________________
૭૮
આગમત નહેય, કે પચ્ચ૦ એટલે શું?નવકારશી એટલે શું? વગેરે પાયાનુંભૂમિકાનું જ્ઞાન સંપાદન કરવારૂપની આચારની વ્યવસ્થા વિના પચ્ચ૦ ગ્ય ન કહેવાય!
એટલે પચ્ચક લે ત્યારે જ પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહે તેમ નહીં પણ પચ્ચને પાલવા માટે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય એ પાંચ આચારની મર્યાદાઓને યેગ્ય રીતે જાળવે,
આ જણાવવા માટે ટીકાકાર મહર્ષિએ “હા રાજાનચરિત પર રતા” એમ જણાવ્યું છે, એટલે કે સત પદ પચ્ચ૦ની પાલના માટે પંચાચારની મર્યાદાઓના સતત પાલનની આવશ્યક્તા સૂચવે છે.
પચ્ચની ઉત્પત્તિ, સ્થિતિ, અને વૃદ્ધિને આધાર પંચાચારની મર્યાદાઓના વ્યવસ્થિત પાલન ઉપર નિર્ભર છે. આચારની મર્યાદાની સતત જાળવણું સૂચવનાર વિચ
આદિ પદે જૂઓ! પિરસી, એકાસણું કે આંબિલ આદિ ગમે તે પચ્ચ માં પચ્ચ૦ જે લીધું હોય તે તે બરાબર પાલવાનું જ પણ તે ઉપરાંત તે તે પચ્ચ૦ ની વિશિષ્ટ મર્યાદાઓને ધ્યાનમાં લઈ ઉત્તરે ત્તર પચ્ચ૦ ની અધિકારિતા વિકસાવવા માટે તે તે પચ્ચ૦ પારતી વખતે એમ બોલાય છે કે–
“જલિ, , તો,િ તીતિ, િઆદિ
એટલે કે-“પચ્ચર આરાધ્યું ક્યારે કહેવાય? જ્યારે તે પચ્ચર સ્પેશ્ય હેય, પાલ્યું હોય, શોભાવ્યું હેય, તીર્થ હેય અને કીર્તિત કર્યું હોય” આ બધાના વિશેષાર્થ પચ્ચ૦ ભાષ્યમાં છે, એ બધાને ભાવાર્થ એક જ છે કે પંચાચારની મર્યાદાઓના પાલનની ચક્કસાઈ પર પચ્ચ૦ ની અધિકારિતાને આધાર છે. ખરેખર આચાર શુદ્ધિની ભૂમિકાએ જ પશ્ચ૦ ટકી શકે છે.