________________
૭
પુસ્તક રજુ એઓયે નિતાન્તશુદ્ધ સર્વાગ સંપૂર્ણ સો ટચની વાતને જ સિદ્ધાન્ત રૂપે સ્થાન આપ્યું છે, એમાં શુદ્ર–પામર જીવેના ઉદ્દભાવિત કરેલ તર્કોથી વિસંવાદીપણું ઘટી શકતું નથી !'
- ટૂંકમાં સાર એ કે–જેનેતરે હિંસા આદિ પાંચને છેડે છે તેમાં મતભેદ નથી, પણ મતભેદ કયાં? તે વિચાર! વ્રત-પચ્ચ. આત્માના સ્વભાવ રૂપ છે
જૈન સિવાયના સર્વ શાસ્ત્રકારો જીવનું લક્ષણ ચેતના એકલું માને છે, પણ દર્શન, ચારિત્ર, વીર્ય તે જીવનું લક્ષણ છે તે માનતા નથી, પણ ખરી રીતે જ્ઞાનાવરણીયથી જેમ જ્ઞાન–ચેતના ગુણ પર આવરણ આવે છે, અને તે જ્ઞાન બહારની ચીજ નથી, આત્માને પિતાને ગુણ છે, તે રીતે વ્રત–પચ્ચખાણ આદિ તે . આત્માને સ્વભાવ છે, તે પણ બહારની ચીજ નથી, અવિરતિઅપચ્ચકખાણ તે પાપચારિત્ર-મોહના ઉદયથી છે, આવી માન્યતા ફક્ત જેનેની છે. કર્મગ્રંથની દષ્ટિએ મેહનીય કર્મની બે અસર છે. એક દ્રષ્ટિને મલિન કરે બીજી વનને મલિન કરે, તેથી મેહની. યથી આત્માના મૌલિક સ્વભાવરૂપ ચારિત્રગુણને ઘાત થાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે.
આ રીતે ચોથા અધ્ય. માં “વતપચ્ચખાણ એ આત્માને સ્વભાવ છે, અવિરતિ એ પાપને ઉદય છે. તેને ટાળવા પચ્ચકખાણુની ક્રિયા બને તેટલી વધુ આચરવી જોઈએ ? આ વાત વિગતવાર વર્ણવી ગયા. પચ્ચર કેને અને કયારે હોય?
હવે શ્રીશીલાંકાચાર્ય મહારાજા જણાવે છે કે-પચ્ચખાણની ક્રિયા હોય છેને? જે પચ્ચ૦ની ક્રિયાનું સ્વરૂપ ન જાણતા હોય, નવકારશી બેઘડીનું પથ્ય છે એ પણ જાણતું ન હોય, અને પચ્ચ લેવા આવે તે તેને પચ્ચ૦ કરાવાતું નથી કેમ? પચ્ચાને લાયક ની સ્થિતિ તેણે નથી મેળવી! આચારની વ્યવસ્થાનું સામાન્ય જ્ઞાન