________________
૭૬
આગમત જનેતરના ધ્યાન બહાર રહેલ મુદ્દાની વાત
ત્રત, સંયમ, ચારિત્ર એ બધું આત્માને સાહજિક સ્વભાવ છે. તેના ઉપર ચારિત્ર મેહનું આવરણ આવ્યું છે તેને લઈને અવિરતિમાં આત્મા અનેક કર્મોના પાશથી જકડાય છે, માટે વિરતિ કરવાથી આત્માને પિતાની મૌલિકગુણની સંપત્તિને કબજે મળે છે.”
આ વાત જેનેએ મુખ્ય રાખીને પાંચમહાવ્રતના પાલનની મર્યાદાઓ વર્ણવી છે. જૈનેતરના યમનિયમની માન્યતા પિકળ છે.
જ્યારે જેનેતરે તે “વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરીશું તે ધર્મ થશે!” આટલી ભાવનાના મંડાણ ઉપર જ અહિંસા આદિ પાંચ યમ-નિયમનું પાલન જરૂરી માને છે, પણ અહિંસા આદિનું પાલન વ્યવસ્થિત રીતે કરવા માટે “નહીં કરીએ તે મહાભયંકર અનર્થકારી અવિરતિના સકંજામાંથી નહીં છુટીએ, અને તેમ થતાં વિરતિના મહત્વને ધ્યાનમાં ન લેવાથી ગમે તેટલા વ્રત, નિયમનું પાલન ધર્મબુદ્ધિએ કરવામાં આવે પણ છાર ઉપર લીંપણ જ થવા પામે !
આ મૌલિક પરમાર્થને ભેદ રહ્યો છે જેને અને જેનેરેની મહાવતે, કે યમ-નિયમની માન્યતામાં !!! સર્વધર્મસમભાવની વાત અજ્ઞાનપૂર્વક છે
આ બધું સમજ્યા-વિચાર્યા વિના એમ જ બાફેયે રાખવું કે“ભાઈ! નાહકના શા માટે ઝઘડા કરે છે ! સર્વ ધર્મ સમભાવ કેળવે ! જગતના દરેક ધર્મો અહિંસા આદિ માને જ છે ને! કઈ ક્યા રૂપે માને અને કેઈ ક્યા રૂપે માને ! હવે શબ્દોને ઝઘડે શા કામને ! સ્યાદ્વાદષ્ટિને ઉપયોગ કરે ...આદિ...આદિ
કેટલી બધી પામરતા! વિચાર શુન્યતા! ખરેખર જ્ઞાનીઓના હૈયામાં જગતના છના કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના હતી, એટલે