________________
પુસ્તક રજુ છે. આત્મામાં સત્તાગત રૂપે ચારિત્ર સંયમ કે વિરતિ અને ઉચ્ચપરિણતિ ને મૌલિક ગુણ તરીકે ન હોય તે ચારિત્રહિનીય કમની આ પ્રકૃતિએ આવરણ કે ઘાત શેને કરે !
તેથી પણ સ્પષ્ટ થાય છે કે વિરતિ, સંયમ કે પચ્ચકખાણું આત્માને સ્વાભાવિક ગુણ છે.
સમ્યકત્વ જેમ આત્માના ઘરનું, તેથી જ અનંતાનુબંધી કવાય તેનું આવરણ કરે છે, તે મુજબ વિરતિ, ચારિત્ર કે ઉચ્ચ પરિણતિ આત્માને સ્વાભાવિક ધર્મ છે. જેનું કે આવરણ અપ્રત્યાખ્યાનાદિ ચારિત્ર મેહની પ્રકૃતિએથી થાય છે. અહિંસા આદિના પાલન માટે વિરતિનું અનિવાર્ય મહત્વ
આ ઉપરથી ફળિતાથ એ થયો કે હિંસા આદિ ન કરવા માત્રથી અહિંસા આદિનું પાલન થતું નથી, કે જે જૈનેતરે માને છે પણ ખરેખર વિરતિ–પચ્ચ૦નું મહત્વ સમજીને વિરતિ કરવાથી અહિંસા આદિનું પાલન સુશક્ય બને છે. મહાવતે-ચમનિયમમાં મૌલિક સ્વરૂપભેદ છે
એટલે જેનેતરે હિંસા આદિ પાંચને પાપ તરીકે માને છે, તેને છોડવાનું સારું પણ માને છે, યમ-નિયમ અને વ્રત શબ્દથી અહિંસા આદિ પાંચ બાબતેને સારી જણાવે છે, છતાં જેનેની માન્યતામાં અને તેઓની માન્યતામાં મેં તફાવત છે! તે શાના લીધે ? શબ્દના ભેદને ઝઘડો નથી ! કહ્યું છે કે–
શબ્દભેદ ઝઘડે કિજી! પરમારથ જે એક કહે ગંગા ! કહે સુરનદીજી ! વસ્તુ ફિરે નહીં છેક છે
–શ્રી ગદષ્ટિ સજજાય ૪ ગા. ૨૧ એટલે સમજુ માણસે શબ્દભેદને અંગે ઝઘડે વ્યાજબી નથી માનતા! પણ અહીં તે “પરમારથ જે એક? એ વાત સચવાતી નથી ! માટે શબ્દથી ભેદ હોય કે અભેદ હોય તે કરતાં મૂળ વતુ જ જનેતાના લક્ષ્યમાં નથી આવી–તે એ કે–