________________
આગમત ચારિત્રને જીવને મૌલિક સ્વભાવ કેઈએ માન્ય નથી, એટલે ચારિત્ર આત્માના મૌલિક લક્ષણ રૂપ હોઈ, “અવિરતિ એ આત્માને વિકાર છે” એ માન્યતા જૈનેના ઘરની છે. જૈનેતરની યમ-નિયમની વાત માત્ર શાબ્દિક છે?
જૈનેતરોએ સમજ્યા કર્યા વિના આત્માની વાત કરવા માંડી એટલે યમ, નિયમ, વ્રત વગેરે પણ પ્રરૂપ્યા; પણ ચારિત્ર આત્માને ગુણ, સ્વભાવ નથી; તે પછી વ્રત નિયમ કે પચ્ચકખાણે તે બધા કેના ઘરના.... પારકા ઘરના. એમ જ કહેવું પડેને! એટલે ઉપર જણાવેલ દષ્ટાંતની માફક ચોરી કરીને લાવેલ ચીજ મૂળ માલિકને દાનમાં આપ્યાને ડાળ કરનાર જેમ નાલાયક ઠરે છે, તેમ જેનેતરેએ જેનેના ઘરના મહાવ્રતની શબ્દ રૂપે ચોરી કરી અંદરના ભાવ સમજ્યા નહીં અને અમે પણ તમારા મહાવ્રતોની માફક માનીએ જ છીએ ને ! અર્થ, ભાવાર્થ, રહસ્ય કે તવ એક જ છે તે પછી શબ્દને ઝઘડે છે? આ ડોળ કરી સમભાવીને સ્વાંગ રચે તે ઉચિત ન ગણાય. મહાવતે આત્મધર્મ છે?
જૈન શાસનકારામાં આત્માના લક્ષણ તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય માનેલું છે, તેવું જૈનેતરે માનતા જ નથી. કેટલાક તે વ્રત– પચ્ચક્ખાણ પર દ્રવ્ય આશ્રિત છે. એમ કરી દેષ રૂપ પણ માને છે. '
ખરેખર ચારિત્ર એ આત્માને મૌલિક ગુણ છે, તેથી જ સરાગસંયમના સ્વરૂપને વર્ણવતાં જ્ઞાનીઓએ સંયમને આત્મધર્મ રૂપ હોઈ તે ત્યાજ્ય નહીં પણ તેમાં પૌગલિક આશંસારૂ૫ રાગને અંશ વયે જણાવ્યું. કર્મગ્રંથની દષ્ટિએ વિરતિ એ આત્માને ગુણ છે?
વળી કર્મ સિદ્ધાંત પ્રમાણે અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આ કષાયે દેશવિરતિ અને સર્વ વિરતિ સેકનાર