________________
પુસ્તક ૨-જુ
કેમકે, મૂળ વાતમાં ફરક ન હોય અને માત્ર શબ્દને જ ફરક હોય તે જમતી વખતે ભાત, વન, કે Rice (રાઈસ) બેલવાથી ચીજ કંઈ જુદી જુદી નથી આવતી; તે રીતે જૈન-જૈનેતરોની માન્યતામાં માત્ર શબ્દને જ ફરક હોય તે ઝઘડે જ ક્યાં રહે?
પણ અહીં વાત જુદી જ છે! તે આગળ ઉપર આપણે વિચારીશું. અત્યારે આપણે પૂર્વ પક્ષની વિચારણા કરી રહ્યા છીએ કે કે વસ્તુ એક જ હોય તે માત્ર શબ્દના ભેદથી ચમકવું નહીં. જૂઓપૂજ્ય આ૦ મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શું ફરમાવે છે?
" गुणतस्तुल्ये तत्त्वे, संशामेदाऽऽगमाऽन्यथादृष्टिः । भवति यतोऽसावधमो, दोषः खलु दृष्टिसम्मोहः ॥"
–શ્રી ષોડશક પ્રકરણ ષોડ. ૪ પ્લે. ૧૧ અર્થાત્ ગુણથી, ભાવાર્થથી તત્ત્વ સરખું હોય, માત્ર સંજ્ઞા (નામ) જુદા હોવાથી વિપરીત દષ્ટિ જેનાથી થાય તે દષ્ટિસંહ નામને અધમ દેષ જાણ. દષ્ટિ સમહ દેષ :
એટલે કે, અહીં ગુણથી તત્વ સાચું એટલે હિંસ માટે છેડવાનું સરખું હોય પછી, એને તમે મહાવ્રત કહો, બીજા યમ કહે કે કઈ શિક્ષા કહે? તે તે શબ્દભેદના આધારે ઝઘડવું ઠીક નહીં.
યમ, નિયમ કે વ્રત શબ્દથી જનતરે શું કહેવા માગે છે? અને જેને મહાવ્રતથી શું કહેવા માગે છે? વાત તે એક જ છે. ને કે-“સર્વ પ્રકારે હિંસા વગેરેને ત્યાગ કરવો.” આ વાત મહાવ્રત, યમ, નિયમ, વ્રત, કુશળધર્મ વગેરે શબ્દથી આપતી હોય તે વકરારનું કામ નહીં.
આ બધું પૂર્વપક્ષ રૂપે કહેવાય છે હે! ધ્યાન રાખજો. સિદ્ધાંત રૂપે આ વાત નથી.
ગુણ થકી તત્વ બેયનું સરખું છે, તે નામ માઝના શેઠને