________________
७२
આગમત અંગે એ વસ્તુમાં અન્યથા દષ્ટિ કરવામાં આવે તે તે સૌથી હલકી કેટિને “દષ્ટિ સંમેહ” દેષ કહેવાય.
આ રીતે પૂ આ શ્રી હરિભદ્રસૂરિ મના વચનના આધારે તત્વ સરખું હોય તે નામના ફેરફારથી સમ્યકત્વ-મિથ્યાત્વની વ્યાખ્યા એ સજવી બરાબર નહીં, એમ વાદી કહે છે. આ રીતે પૂર્વ પક્ષનું સ્થાપન થયું. મહાવતે યમોમાં મૌલિક ભેદ (સમાધાન)
પણ ખરી વાત જ જુદી છે. મતભેદ જે છે તે બહુ માર્મિક છે. આ વાત સમજવા માટે ટૂંકું પરંતુ વ્યવહારિક દષ્ટાંત સાંભળે!
કેઈ વ્યક્તિએ કેઈની વસ્તુ ચેરી કરીને લીધી. મૂળ માલિકને ખબર નથી કે કેણ લઈ ગયું? બધે જ હે...હા....ને ધમાલ મચી ગઈ પરંતુ, ચાર-પાંચ દિવસ પછી, બધું થાળે પડી ગયા બાદ ચોરી કરનાર વ્યક્તિએ ગામના સારા ચાર-પાંચ આગેવાનેને ભેગા કરીને પછી કહ્યું કે, “પેલા ભાઈની અમુક ચીજ ચેરાઈ ગઈ છે, જેને પત્તો હજુ સુધી લાગે નથી. બિચારાને કેટલી બધી તકલીફ પડે છે! ” તે હું આ મારી ચીજ તેને ભેટ તરીકે આપીને તકલીફ દૂર કરું છું; આમ કરીને તે વ્યક્તિ પેલી ચેરીને લાવેલી તેની જ ચીજ મૂળ માલીકને દાનમાં આપે છે.
આ દષ્ટાંતમાં ચોરી કરનાર વ્યક્તિને મર્મ નહીં જાણનારની દષ્ટિએ દાન-પુણ્ય કરતા હોવા છતાં ખરેખર કેવો કહેવાય ? _“નાલાયકને!? કેમકે, એક તે ચેરીનું પાપ કર્યું અને ઉપરથી મૂળ માલીકની જ ચીજ પિતે દાન કર્યાને લહાવે લે! કેટલી બધી નિકૃષ્ટ મને દશા કહેવાય! જેનેતરમાં યમ-નિયમો મૌલિક નથી
આ રીતે જૈનેતરે યમ, નિયમ કે વ્રત આદિ શબ્દથી હિંસા આદિ પાંચને ત્યાગ કરે પણ શું ધારીને? જાણે કે, કેઈ મોટું કાર્ય કરીએ છીએ, માટે ધર્મ આચરી રહ્યા છીએ એવું ધારીને