________________
વ્યાખ્યાન-૫ इहानन्तराऽऽध्ययने प्रत्याख्यानक्रिया प्रोक्ता, सा चाऽऽचारકથિત સતી મતિ.
વ્યાખ્યાકાર આચાર્ય મહારાજ શ્રી શીલાંકાચાર્ય મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં બીજા શ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કર્યા પછી પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા છે કેપચ્ચક માટે પચાચાનું પાલન જરૂરી શા માટે?
ચેથા અધ્યયનમાં પચ્ચખાણની ક્રિયા જણાવી, અને હવે પાંચમા અધ્યયનમાં પચ્ચકખાણને અધિકારી કેણ? એ વિચારાય છે. આ પ્રસંગે વિચારી ગયા કે, “જે પંચાચારમાં વ્યવસ્થિત હેય તે પચ્ચકખાણને અધિકારી.”
પણ હવે એ સમજવાની ખાસ જરૂર છે કે “પચ્ચકખાણમાં પંચાચારની મર્યાદાઓના વ્યવસ્થિત પાલનની શી જરૂર છે? આ વાતના રહસ્યને સમજવા આપણે એક ન મુદ્દો વિચારીએ. તે એ કે– મહાવતે-ચમમાં શબ્દભેદને ઝઘડે કેમ? (પૂર્વ પક્ષ) - જેને કે જૈનેતરે વ્રત, નિયમ કે મહાવતેને એક યા બીજા નામે માને છે, જેને જેને પાંચ મહાવતે કહે છે, તેને પાંતજલ
ગદર્શનકારે પાંચ યમ તરીકે, બીજા દર્શનવાળા તે તે બીજા નામથી માને છે. - આ રીતે અહિંસા આદિ પાંચે બાબતે બધાને માન્ય છે. તેમાં
આમ દેખીતી રીતે શબ્દને જ ફરક લાગે છે, પરંતુ માત્ર શબ્દના ફરકને લીધે જેને-જૈનેતરની માન્યતામાં જે આસમાન-જમીન જેટલું અંતર છે; અથવા સમ્યક્ત્વ-મિથ્યાત્વના ભેદે સજાય છે, તે વાસ્તવિક ન ઠરે.