________________
પુસ્તક ૨-જુ પરિણામધારા પ્રવર્તમાન હોય છે, તેવી વિચારધારા એકસરખી ચાલુ રહેવી ખૂબ જ દુશક્ય છે. ઉપગની સતત જાગૃતિનું મહત્વ
એટલે સત્તર પદ દ્વારા “પંચાચારની મર્યાદા માત્ર વ્રત લેતી વખતે હેવી જરૂરી છે એમ નહીં! પણ સતતપણે આચારવ્યવસ્થિતપણું સતત ઉપગની ચોક્કસ જાગૃતિ રૂપે ચાલુ રહેવું જોઈએ... આ ગંભીર વાતનું સૂચન ટીકાકાર ભગવંતે બાલજીના હિતાર્થે કર્યું છે.
ટૂંકમાં સત્તા પદથી પંચાચારમાં વિદ્યમાનપણું સૂચવ્યું છે, કે જે લીધેલ વ્રત-નિયમ કે પચ્ચકખાણ આદિને વિશુદ્ધ રીતે નભાવવા કે નિરતિચારપણું જાળવવા માટે ખૂબ જ અગત્યનું છે.
આ કારણથી જ શ્રી પાક્ષિકસૂત્રમાં શ્રી દશવૈકાલિકસૂત્રમાં વસંન્નિત્તા વિદ્યામિ એ પાઠ પાંચ મહાવ્રતને આલાવાના પાછળના ભાગે મુકાયેલ છે.
રંજિત્તા જે વિદને અર્થ “અંગીકાર કરીને વિચરું છું” છે, એટલે જીવનમાં સતત પણે મહાવ્રતના સ્વીકારનું જાગૃત ભાન આમાં સૂચવ્યું છે. તે માત્ર મહાવ્રત લઈ લેવા માત્રથી કૃતાર્થતા થતી નથી, પણ તે મહાવ્રતના સ્વીકારની સતત જાગૃતિ ઉપયોગી છે. આ વાત દર્શાવવા કરણનિત્તા પાઠ મુકાયેલ છે. ઉપસંહાર
આ રીતે ચેથા અધ્યયનમાં કહેવાયેલ પચ્ચકખાણની ક્રિયાની સફળ નિરૂપણું માટે તેના અધિકારીના નિરૂપણ પ્રસંગે આચાર શુદ્ધિના સંબંધે પાંચમા અધ્યયનમાં આચારની વાત કરીશું. એમ ટીકાકાર ભગવતે જણાવ્યું અને એ રીતે પાંચમા અધ્યયનનું અભિધાન અને અભિધેય બંને જણાવ્યા. પાંચમા અધ્યયનનું નામ આપતા અને અભિધેય વિષય તરીકે પણ પંચાચારનું સ્વરૂપ સૂચવ્યું.
હવે આ નામ કયી અપેક્ષાએ? બીજી બીજી પણ અપેક્ષાઓ અહીં કયી કયી રીતે છે? પાંચમા અધ્યયનનું ખરૂં નામ શું? વગેરે અધિકાર જણાવાશે તે અધિકાર અગે વર્તમાન.