________________
૬૮
આગમત
ચાંલ્લે તે સહાગણનું ચિન્હ, તિલક તે જેનપણાનું ચિન્હ, સાધુ એની પાસે પણ રજોહરણ ન હોય તે જગતને કેઈ પણ પ્રાણ “મહારાજ ! ધર્મ કેને કહે છે ? ધર્મ એટલે શું?” એમ પૂછે ખરૂં? સાધુઓની પાસે આ રજોહરણ તે સાધુઓની ધર્મોપદેશકતાને ઓળખાવનાર પાટીયું છે.
આ મુજબ પચ્ચકખાણની અધિકારિતાનું બંધારણીય ચિન્હ આચારશુદ્ધિની વ્યવસ્થિતતા છે એ જણાવવા સતા પર મુક્યું છે.
કેમ કે વ્રત લેતી વખતે ભાલ્લાસ પૂબ હોય! જ્ઞાનીની દષ્ટિએ અપ્રમત્ત ગુણ પણ હેય. ગાએ શૂરાની વૃત્તિને આજ્ઞાના સતત પગથી નિગ્રહ
વ્યવહારમાં સામાન્યતઃ છ સામે રજૂ કહેવાય છે, કેઈ પણ દુકાનદારી કે ભાગીદારી શરૂ કરતી વખતે સંસારી જીની દાનત કેટલી શુદ્ધ અને નિર્મળ હોય છે, પણ પછી પરિણામે શું? નાના–મેટા રાજ્ય પરસ્પર સંધિ કરે, કોલ–કરાર કરે, ત્યારે કેટલી તેઓની હૈયાની સ્વચ્છતા હોય છે. પણ પછી એકબીજાના સ્વાર્થ ના નામે ધારાશાસ્ત્રીઓ, વકીલે, બેરીસ્ટરના ઘર કેવા ભરાય છે ! નાના પ્રકારના ષડયંત્ર કે ખટપટથી એકબીજાના મન કેવા ઉભગી જાય છે,
આ રીતે સંયમ લેતી વખતે ઉચ્ચ પરિણતિ હય! કે જે વિચારધારા પ્રાયઃ જીવનમાં ફરીવાર ન પણ આવે! તેથી જ શ્રી આચારાંગસૂત્રમાં દર્શાવ્યું છે કે
“ના દ્વાર ઉજવવંતો તવ અgiત્રિજ્ઞા”
અર્થાત-“જે શ્રદ્ધા–ઉચ્ચકોટિના તીવસંવેગપૂર્ણ અધ્યવસાયથી સંસારને પરિત્યાગ કર્યો, (ઓછામાં ઓછું) તે શ્રદ્ધાને સાચવવી જોઈએ.” . આ કેમ કહેવું પડયું? કે સામાન્યતઃ વ્રત લેતી વખતે જે