________________
પુસ્તક –જુ
સતઃ પદનું રહસ્ય
હવે ટીકાકારે પચ્ચક્ખાણુના અધિકારીનું સૂચન કરતાં લા પાડઽવાક્યસ્થિતસ્ય સતઃ અવૃત્તિ એમ કહ્યું છે તેા આમાં સતઃ પદ શા માટે ? એના વિચાર કરવા જરૂરી છે. સતઃ પદ્મ ન હોત તે પણ આચારની મર્યાદામાં વ્યવસ્થિતપણે રહેનારા પચ્ચક્ ખાણના અધિકારી છે એ વાત જણાય તે ખરી ! કેમકે સેાાગણ બાઈ ચાંલ્લા ન કરે તેથી વિધવા બની જતી નથી, ચાંલ્લા કરે તે જ સેાહાગણુપણું ટકે એમ નથી, પણ આચારશુદ્ધિની મહત્તા બંધારણીય રીતે દર્શાવવા લતઃ પદ મુકયુ છે.
૬૭
એટલે ત્તતઃ પદ પચ્ચક્ખાણુના અધિકારીના નિરૂપણમાં આચારશુદ્ધિનું બ’ધારણીય મહત્ત્વ દર્શાવે છે, અર્થાત્ ચાંલ્લા જેમ સેાહાગણ ખાઈનું બંધારણીય ચિન્હ છે, શ્રાવકપણાનુ` બધારણીય ચિન્હ ચાંલ્લા-તિલક છે,
ચાંલ્લાનું અધારણીય મહત્ત્વ
વ્યવહારમાં કાઈ પણ સેાસાયટી, સ ંસ્થા, કમિટી, કલબ કે રાષ્ટ્ર વગેરેની વ્યવસ્થા જાળવવા માટે સામુદાયિક ધેારણની જાળવણી માટે મધારણીય વ્યવસ્થાની જરૂર હાય છે, તે રીતે જૈનત્વની વ્યાવહારિક પ્રતીતિ અને વ્યવસ્થિત જાળવણી માટે બંધારણીય રીતે ચાંલ્લા-તિલકનું મહત્ત્વ છે.
અર્થાત્ ચાંલ્લે તે તમારામાં રહેલ જૈનત્વને ઓળખાવનાર છે, જો તે તિલક ન ખપતું હાય તા છાતીએ જૈન” એવું પાટિયું મારા !
પચ્ચ.ની આચરણા માટે સત્તા પદનુ અધારણીય મહત્ત્વ આમ છતાં અમુક કારણે સાહાગણખાઇએ ચાંલ્લા ન કર્યાં હાય તેથી તેનુ સાહાગણુપણું ચાલ્યું જતું નથી, તેમ અહીં સતઃ પદ ન મુકયું હેત તા કહેવાના ભાવ તા જણાઇ આવત, પણ