________________
આગમત
પચ્ચકખાણની વિશિષ્ટ કરણીયતાને વિચાર જ્ઞાનીઓએ દર્શાવ્યો, પણ હવે એ જણાવાય છે કે–આવું પચ્ચકખાણ હોય કે ને? જેણે પોતાનું જીવન પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રૂપે સ્થાપ્યું હોય, એટલે કે જે સ્વયં મર્યાદાશીલ જીવનનું મહત્વ સમજી યથા શક્ય આચરવા મથત હોય તે પચ્ચક્ખાણને સાચે અધિકારી છે.
વિરતિનું સ્વરૂપ
શ્રી તત્વાર્થસૂત્ર પજ્ઞ ભાગમાં વિતિનું લક્ષણ જણાવ્યું છે કે “નિતિન પારિવાળુવાળ” પાપને પાપરૂપે જાણીને અને પાપરૂપે માનીને ન કરવાને નિર્ણય કરે તેનું નામ વિપતિપણરજાજ છે.
આ ઉપરથી વિતિ પચ્ચકખાણ કરનારાએ જ્ઞાન અને શ્રદ્ધાની નિર્મળતા મેળવવા રૂપે પંચાચારની મર્યાદાઓ યથાયોગ્ય રૂપે પાળવી જરૂરી છે. પચ્ચ.માં પાપ તરીકેની કબૂલાતનું મહત્વ
જેમકે વ્યવહારમાં દસ્તાવેજમાં નીચે સહી પિતાની સમજજાણકારી અને સાન–ભાનમાં કરવાની હોય છે. દસ્તાવેજમાં લખેલ ચીજ–બાબત પિતાની જોખમદારી–જવાબદારી સહી કરનારે સમજે છે.
આ પ્રમાણે જ્ઞાનીઓ ફરમાવે છે કે-પહેલાં પાપને પાપ તરીકે ઓળખ-સમજોપછી તેને અનર્થકારી માને! ત્યાર પછી તેનાથી દૂર રહેવાને સંકલ્પ-પ્રયત્ન કરે, આ જાતને જે પ્રયત્ન તેનું નામ પચ્ચક્ખાણું પચ્ચ.માં ગુરૂની સાક્ષીનું મહત્ત્વ
દસ્તાવેજ કરતાં પહેલાં રૂપીઆ આપવાના હોય તે તે સરકારી સ્ટામ્પ ઉપર આપવાના હોય છે, તે રીતે અહીં પચ્ચક્ખાણમાં પણ દેવ-ગુરૂની સાક્ષી જરૂરી છે, “અમારે પાપન કરવાની પ્રતિજ્ઞા લેવી