________________
પુસ્તક ૨-જુ
આ રીતે શ્રીસૂત્રકૃતાંગસૂત્ર ના ચેથા અધ્યયનમાં પાપથી અટક્કાનું વિરતિનું પચ્ચકખાણનું મહત્વ દર્શાવ્યું. જિનશાસનમાં સંવરનું મહત્વ
ગણધર ભગવતેએ પચ્ચક્ખાણની ક્રિયામાં નિપુણતા કે વધુ જાણકારીના આધારે નિર્કરાનું પ્રાધાન્ય નિર્દોર્યું છે. તેથી તપસ્યાને સંવરનું પ્રધાન અંગે જણાવ્યું છે. જ્ઞાનીઓની દષ્ટિએ દરેક વિવેકીનું સૌ પ્રથમ કર્તવ્યરૂપ સંવર તત્વનું પાલન છે, તેના આધારે નિજરનું પિષણ થાય છે.
આ કારણે જ શ્રીતત્વાર્થસૂત્રકારે નવ તના કમનિદેશમાં સંવરની પ્રધાનતાએ જ નિજરને આધાર માની સંવર પછી નિર્જરા જણાવી છે. પચ્ચ. બાબત મૌલિક ધારણ
જેનેની માન્યતાએ પચ્ચક્ખાણ એ પાપ રેકવાનું સાધન છે, ઇતરે તેને પુણ્યનું સાધન માને છે.
જેને એમ માનતા હોય છે કે-જે પચ્ચક્ખાણ ન કરૂં તે અવિરતિના મહાપાપમાં ફસાયેલે હું પાપના સતત બંધથી મલિન થતું જાઉં છું, જ્યારે જૈનેતર પચ્ચકખાણ કરવાથી ધર્મ થશે એમ ધારી નવા લાભની પ્રાપ્તિ અર્થે તેઓની પ્રવૃત્તિ હોય છે, જ્યારે જૈને અનાદિકાળથી સતત ચાલ્યા આવતા નુકશાનમાંથી બચવા માગે છે.
જેનેની વિવેકશુદ્ધ ધારણા હોય છે કે-પચ્ચકખાણ એ પાપ રેકવાનું સાધન છે, જેનેતરોની દષ્ટિએ પચ્ચકખાણ ધર્મનું સાધન મનાય છે.
આ મૌલિક ભેદ છે જૈન-જૈનેતરોની મૌલિક-માન્યતાને !!!
જેનેનું જેનત્વ જ પચ્ચકખાણને અવિરતિના ત્રાસ-ફંદામાંથી બચાવનાર કલ્યાણકર સાધન તરીકે માનવામાં રહેલું છે.
આ જાતની નિર્મળ માન્યતાના પાયા પર ચેથા અધ્યયનમાં