________________
પુસ્તક ૨-જુ
પ૭
પાલના કરવારૂપે પ્રધાનતા હોત તે “વેમ' ની જેમ “લવ
' શબ્દથી અહિંસા આદિને નિર્દેશ હોત! નિષેધમુખે અહિંસાદિનું મહત્વ
પ્રશ્ન–જે જિનશાસનમાં નિષેધમુખે હિંસા આદિથી અવાને જ ધમ માનેલ છે, અને અહિંસા આદિ ધર્મ સ્વરૂપ નથી, કેમકેવિધાનરૂપ અહિંસા આદિનું પાલન જૈનેતરની માન્યતાએ ઉપયોગી છે,
આમ હેય તે શી રાજસ્ટિજ માં પ્રારંભમાં જ “ધને સંજલિ” કહી ધર્મને ઉત્કૃષ્ટ મંગળ કઢા, પણ ધર્મ કર્યો?
સંગમો તવો” પદોથી અહિંસાને ધમરૂપ કહેલ છે? તેનું કેમ?
સમાધાન–મહાનુભાવ? ઉતાવળા ન થાઓ ! જરા ધીરજથી રહસ્ય તપાસો! “અહિંસા ધર્મરૂપ છે? એ વાતમાં શંકા જેવું નથી ! ચૌદ પૂર્વધારી શ્રી શર્યાભવવામીજી મહારાજનું ટંકશાળી વચન છે! સાથે જ જિનશાસનમાં “વેદ” શબ્દથી મહાવ્રતમાં હિંસા આદિના ત્યાગની પા૫વૃત્તિથી અટકવાની પણ મહત્તા છે, નિષેધમુખે હિંસાદિ પાપને પરિહાર જ્ઞાનીઓએ દર્શાવ્યું છે! એ વાત પણ સાચી છે.
અહિંસા, સત્ય બ્રહ્મચર્ય આદિનું પાલન કરવાની વાત જૈનેતરને માન્ય છે, જેને નહીં! આ વાત પણ નિર્ણકિત સત્ય છે, કેમકે મહાવ્રતના આલાવા પણ તે જ છી વૈછિક સુર ના છે, એટલે ચૌદપૂર્વધારીના ટંકશાલી આગમના વાક્યોમાં પરસ્પર વિધાભાસ જેવું થયું? ખરું ને?
મહાનુભાવ! દૃષ્ટિમાં નિર્મળતા ન હોય તે વસ્તુ સીધી-સાદી. હોય છતાં ગૂંચ ન ઉકેલી શકાય, અહિંસા આદિ રૂપ ધર્મ મંગળ છે તેનું રહસ્ય
ખરી વાત એ છે કે “ધમ ઉત્કૃષ્ટ મંગળ” રૂપ કહી ધર્મની વ્યાખ્યામાં “અહિંસા એ ધર્મ છે” એટલું કહીને શાસ્ત્રકારે ચૂક