________________
આગમત
લાગે તે બહુ વધારે અને મોટું હોઈ જેને હિંસા આદિને ત્યાગ માત્ર પાપ તરીકે સમજીને જ કરતા નથી પણ જે હિંસા આદિના પચ્ચકખાણ કરવામાં ન આવે તે બહુ મોટા પાપના ભાગીદાર થઈયે, જૈન-જૈનેતરેની પાપની વ્યાખ્યામાં તાત્વિક ફરક
એથી હિંસા આદિ પાપને વર્જવાની બાબતમાં જેને અને ઈતર વચ્ચે આશયનું જબરૂ મેટું આંતરૂ છે.
આના મૂળ પાયામાં તાવિક હકીકત એ છે કે– ઈતરે એ વેગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી પાપની ઉત્પત્તિ માની છે, અને સ્થલબુદ્ધિએ લગભગ એમ જ લાગે કે “પાપની પ્રવૃત્તિ પાપ બંધનું કારણ છે,
ખરેખર તે કર્મબંધના ચાર કારણે છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એટલે ગજન્ય પ્રવૃત્તિ તો કર્મબંધમાં સ્કૂલ કારણ છે, ખરા કારણ તે યુગની તીવ્રતા–મંદતાના કારણરૂપ મિથ્યાત્વાદિ ત્રણ છે.
એટલે અહીં ઇતરેએ હિંસા આદિ પાંચની પ્રવૃત્તિ યોગને પાપનું કારણ માન્યું, એટલે તેઓએ હિંસા આદિ પાંચને ત્યાગ ધર્મરૂપ માને, પણ જેનશાસનની રીતિનીતિ પ્રમાણે તે યુગ જેમ કર્મબંધનું કારણ છે, તે રીતે તે (ગ) કરતાં પણ કર્મબંધનું વધુ મહત્ત્વનું કારણ અવિરતિ છે,
તે અવિરતિના મહાપાપમાંથી બચવા માટે જેને હિંસાઆદિ પાપને ત્યાગ કરે છે. ઉપસંહાર
આ પ્રાસંગિક વિવેચન ઉપરથી એ નક્કી થયું કે—વિરતિ= પચ્ચકખાણ ન કરવા તે મહાપાપ છે, તેમાંથી બચવા માટે હિંસાઆદિ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેવી જરૂરી છે, પ્રતિજ્ઞાનું મહત્વ તે તે હિંસા આદિ પાપથી દૂર રહેવા માટે છે.