________________
આગમજાત
જ્યારે નાસ્તિકે માત્ર આ ભવની સુખાકારિતા માટે સામાજિક વ્યવસ્થા ન થાય તે માટે હિંસા આદિ પાંચને અનિષ્ટતત્વરૂપે કબૂલે છે !
જે હિંસા આદિથી સામાજિક વ્યવસ્થામાં ભંગાણ ન પડતું હોય કે આબાદીના સાધનની અભિવૃદ્ધિ થતી હોય તે પિતાના તુચ્છ સ્વાર્થની ખાતર ભયંકર હિંસા આદિ પાંચેય પાપની આચરણામાં રૂંવાડું પણ ન ફરકે તેવા નાસ્તિકનું! " કેમ કે તેઓના હૈયામાં પાપનું સ્વાભાવિક વિરસપણું હતું નથી, હાલના ચાલુ કાલમાં પાશ્ચાત્ય દેશોના સુધરેલા કહેવાતા વૈજ્ઞાનિકના એકેક પ્રયાગાદિક અખતરાઓમાં કે સ્વાર્થમૂલક યુદ્ધકાલીન મરચામાંની વૈજનામાં હજારો-લાખોના સંહારનું ભયંકર ફળ આવવા છતાં હૈયું પોતાના પ્રયોગોની યશેત્તર સફલતાના ગૌરવમાં જ રાચે છે !!!
એટલે હિંસા આદિ પાંચે પાપની અનુપાદેયતા ગમે તે કારણે નાસ્તિકને પણ માન્ય છે ! જૈન-જૈનેતરની પાપની માન્યતામાં ફરક
હવે આસ્તિકામાં પણ સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક કે વેદાંતી ગમે તે હોય તે દરેક હિંસા આદિ પાંચને પાપ માને છે, અને જેને પણ હિંસા આદિ પાંચને પાપ માને છે, છતાં બંનેની માન્યતામાં બહુ મોટું અંતર છે.
જૈનેતરે હિંસા આદિ પાંચને ત્યાગ કરે છે તે કયી દષ્ટિ એ કે હિંસાઆદિને ત્યાગ કરવાથી ધર્મ થશે, એટલે ધર્મબુદ્ધિ એમાં પ્રધાન છે, પણ જેને હિંસા આદિ પાંચને ત્યાગ તે રીતે કરતા નથી, અર્થાત ધર્મ થશે એમ ધારીને હિંસા આદિ પાંચને ત્યાગ જૈનશાસનમાં નથી !.... ચમકશો નહીં આ સાંભળીને!
જિનશાસન અનેક નય અને વિવિધ ગમ-ભાગાઓની બહુલતાવાળું છે, એગ્ય વિવેકબુદ્ધિની પરિકમણ, વિનીતભાવ અને જિજ્ઞાસા
તારમાં બીજા આદિ મા આવિ , વૈચાલિ.