________________
પુસતક રજુ
સજાના બળે ગુન્હાને દબાવવાની વાતથી એ ફલિત થાય કે સજા થાય-શિક્ષા કે દંડ ભેગવ પડે માટે ગુન્હ ન કરે, પણ ગુ ખરાબ છે એ વાત તે આવી જ નહીં! ગુન્હો કરતાં આવડે, પડાય નહીં, સજા ન થાય તે વ્યવહારમાં પિતાને કેઈ દેષિત-ગુનહેગાર માનતું નથી! ધર્મની દૃષ્ટિએ ગુન્ડાની અટકાયત
ધર્મની દૃષ્ટિએ તે ગુન્હા કે પાપની ખરાબી સમજી ગુન્હાપાપને ત્યાગ કરવાનું હોય છે, જમનાભાઈએ ઉપવાસ કર્યો, પચ્ચકખાણ લીધું અને દુકાને ગયા, દુકાને છોકરાએ કાંક” ખાવાની ચીજ નમૂનારૂપે જેવા આપી, ભૂલમાં ખવાઈ ગઈ, મેંઢામાં નાંખી અને યાદ આવ્યું કે “અરે....આજે તે ઉપવાસ છે ને! તરત જ જમનાભાઈ દેડતા ઉપાશ્રયે આવે અને ગુરૂમહારાજને કહે કે – “સાહેબ! સહસા અજાણતાં આવી ભૂલ થઈ ગઈ? શું પ્રાયશ્ચિત્ત!”
આમ ધર્મમાં આત્મશુદ્ધિના ધ્યેયથી પાપને હેય સમજી સજાને ભય નથી તે પણ તેમાંથી છૂટવાને પ્રયત્ન હેય છે, જ્યારે વ્યવહારમાં દંડ-સજા, શિક્ષાને ડર ઉપજાવવા છતાં પાપમાંથી પાછા પડાતું નથી કારણ કે-દુનિયામાં સજાના જોરે ગુહા કે પાપને દબાવવાની વાત છે, જ્યારે ધર્મમાં શાણપણના જેરે પાપમાંથી ખસેડવાની વાત છે ! પચ્ચાના પાલન માટે પાપભીરુતાની મહત્તા
પચ્ચક્ખાણ લીધા પછી ભંગાય નહીં, ભાંગી જાય તે તેની આલેચના કરી પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવી જોઈએ, નહીં તે ભવાંતરમાં નરકાદિદુઃખ ભેગવવા પડશે” આ જાતના સંસ્કાર હેવાથી નાના બાળકથી માંડી વાવૃદ્ધ અજાણ ડેશીમા સુદ્ધાં પણ વ્રત–નિયમ કે પચ્ચક્ખાણમાં લાગેલ દેની આલોચના કરવા માટે ગુરૂ મહારાજની પાસે સામે પગલે ચાલીને આવે છે !
ગુરૂ મહારાજ કંઈ તમારી હાજરી લેવા નથી બેઠા ! પણ,