________________
આગમજ્યાત
એટલે પેલા મસ્ત, અવધૂત, નાગે માા અવસર પારખીને ખેલ્યા. કે—‘ફીવાનગી! હમજો યા તુમ નિાજોને ! ઘૂમ તો અપની मरजी से दुनिया की माया को ठुकरा कर परमात्मा के नाम पर निकल ही चुके हैं। परंतु ! तुम सब लोग इस क्षणभंगुर खलक की मोहमायामें फँसे हुए दुनियादारी में घुसे हुए हो, तो निकलना तुम्हारे को है । हमें क्या निकालोगे?
.
L
પ્રધાનજી તેા આ સાંભળી ઠરી જ ગયા ! ખિસીયાણા થઈ નાગા ખાવાના શબ્દોની અસર પારખવા રાજાજીના મ્હાં સામું જોયુ, એટલે રાજાજી માલ્યા કે— “ મારાથી કાણુ માટું ? ’”ના જવામ મળી ગયેાને !”
આ દૃષ્ટાન્તના સારાંશ એ કે-જેને દુન્યવી ઇજજત-આબરૂની પડી ન હાય તેવાને રાજસત્તા શું કરી શકે ?
દુનિયાના ગુન્હેગારોમાં નેવું ટકાના તા એવા હોય છે કે— જેઓને આખરૂનુ કંઈ મહત્ત્વ જ હાતુ` નથી, જેલમાં વગર મહેનતે પરભારા રોટલા ખાવા મળશે આવું માનનારાએની પાપ કરવાની વૃત્તિ એવી નિષ્ઠુર હાય છે કે શક્તિ-બુદ્ધિ અને સામગ્રીના દુરૂપયાગ કરીને પણ તેઓ ગમે તેવી રાજસત્તાને હંફાવીને પાપમાં જ ધપતા રહે છે.
ગુન્હા અટકે કચારે ?
આ ઉપરથી નક્કી થાય છે કે—વ્યવહારમાં રાજ્યસત્તા સજાના ડરથી ગુન્હા રાકવાના પ્રયત્ન કરે પણ અંતરથી ગુન્હા કરનારાનું હૈયું માપવૃત્તિવાળુ હાઈ ખનશે તેટલું તર્કટ ઉભું કરી, જા, પ્રપંચ, ખાટી સાક્ષી, લાલચ આદિના સહારો લઈ સજામાંથી બચવા પ્રયત્ન કરશે, તેમ છતાં સજા થઈ તા પણ આબરૂના પ્રશ્ન નેવું ટકા ગુન્હેગારાને મન મહત્ત્વના ન હેાઈ જેલ ભેગવ્યા પછી પણ પાપાચરણનું ચક્ર તેવું જ ચાલુ રહે છે.
આ રીતે ગુન્હા કે પાપની અકરણીયતાના ખ્યાલથી જ ગુન્હા કે પાપનું પ્રમાણ ઘટે!