________________
પુસ્તક ૨-જુ કે લાંચ-રૂશ્વત આદિના જોરે નિર્દોષ થઈ છાતી ફુલાવીને ઉત્તરોત્તર પાપની આચરણામાં ધપતા રહીને બહાદુરી માણતા હોય છે.
એટલે પાપને પાપ તરીકે–આત્માને નુકશાન કરનાર તરીકે માનવામાં ન આવે ત્યાં સુધી ખરેખર દુનિયામાં પાપ કરનારાઓ પાપના માર્ગથી ગમે તેવી સજાઓને ડર ઉપજાવવા છતાં પાછા ફરી શકતા નથી.
માટે નેવું ટકા ગુન્હેગારે ઈજજત-આબરૂની પરવા વગરના છે, માટે તેમને રાજસત્તા કઈ રીતે રોકી શકે તેમ નથી, અહીં પ્રાસંગિક એક રાજાને કિસ્સે ધ્યાનમાં રાખવા જેવું છે! . ઈજજતની બેપરવાઈવાળા માટે ટૂંકું દષ્ટાંત
એક રાજાએ પિતાના પ્રધાન મંત્રીને કહ્યું કે–પ્રધાનજી ! તમે રાજ્ય કારભાર ચલાવવામાં હોંશીયારીથી કામ ચલાવજે! બધાને હુકમ કરે! પણ મારાથી જે મેટે હેય તેને હુકમ ન કરશે ! નહીં તે નાહક હુકમની ગૂંચમાં પડી જશે!”. પ્રધાને પુછયું કે-“હજૂર! આપથી મેટા કેણ? રાજાએ કહ્યું કે-નાગે,’ પ્રધાનજી કંઈ બરાબર સમજ્યા તે નહીં, છતાં રાજાજીને વધુ પૂછવામાં સાર ન સમજી ચૂપકીદી પકડી.
એક વખતે કેક નાગે બા અલમસ્ત જોગી રાજમહેલ આગળ રસ્તા વચ્ચે જમાવીને બેઠે! પ્રધાનજીએ બાવાને કહ્યું કે હૃદ ગા! પણ પેલે મસ્ત અવધૂત સાંભળે જ શાને! રાજાજી પ્રધાનજીની સાથે હતા જ! રાજાજી આગળ પ્રધાનજીને પિતાની આજ્ઞા એક જેગટે ન માને “કહ્યું છતાં ખસે નહીં એથી બહુ માઠું લાગ્યું,” તેથી પ્રધાનજીએ જરા કરડાકીથી કહ્યું કે – “રા' પણ પેલા અવધૂત તે પાષાણુની જેમ અડળ રહ્યા. એટલે પ્રધાનજીએ પિતાની સત્તા અજમાવવા સાથેના પોલિસેને ઈશારત કરી અને ત્રીજી વાર નાગા બાવાને તુમાખીથી જેસભેર કહ્યું કે – “ર યહાંરે! નહી તો માવસ્તી ના ! ગુના!!!'