________________
૪૬.
આગમત
એટલે વ્યવહારમાં સજાના ભયથી હિંસા આદિના પાપથી ધર્મમાં શ્રદ્ધા નહીં રાખનારા ગમે તેવા નાસ્તિકને પણ અટકવું પડે છે.
પણ ખરી વાત એ છે કે શિક્ષા–સજાના ડરથી પાપોને ત્યાગ વાસ્તવિક નથી, પાપ કે ગુન્હાની ખરાબી સમજવી જોઈએ, તે જ તે ગુન્હ કે પાપ ફરી થવાને સગ ઉભો ન થાય!
વ્યવહારમાં શિક્ષા–સજાના ડરથી પાપ ન કરવાની વાત છે, જ્યારે ખરેખર પાપ કરવાની વાત પાપની અનર્થકારિતાની સમજણના પાયે ધર્મ દષ્ટિ એ હિતકારી છે. હિંસા આદિ ખરાબ કેમ?
એટલે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રી ગમન અને પરિગ્રહ આ પાંચે બાબતને આખું જગત ખરાબ ગણે છે, માને છે, તેમાં બે મત નથી, સહુ એક અવાજથી કબૂલે છે, પરંતુ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. જણાવે છે કે –
જગતમાં ચીજો બે રીતે ખરાબ હોય છે. એક તે વ્યવહારમાં ખરાબ લાગે તેથી, બીજું આત્માને નુકશાન કરનાર હેય તેથી”
આ બંને જાતની ખરાબ ચીજોમાં દુનિયાથી ડરીને–આબરૂના ભયથી છેડવું પડે, માટે હિંસા આદિ ન કરી શકનારાઓ પણ આખરે હૈયાથી તે ખરાબ ચીજોની પક્કડ છેડી શકતા નથી, આબરૂના ભયથી પણ પાપને ખરાબ માનનારા થોડા
એટલે જ કેટ-કચેરીના અનુભવી લેકેના અભિપ્રાય મુજબ જાણવા મળે છે કે-સોએ નેવું ટકા સજા પામનારા એના એ જ ગુન્હેગારો નામીચા બદમાશે હોય છે, કે જેઓને ઈજજત-આબરૂનીકંઈ પડી હતી નથી, બાકી ઈજજત-આબરૂવાળા તે દશ ટકા જ હોય છે. જ
એટલે દુનિયાની–પિલિસની આંખમાં ધૂળ નાંખવાની તેવડવાળા તે ભયંકર ગુન્હાઓ કરવા છતાં આબાદ રીતે છટકી જઈ