________________
આગમજાત
આ રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મના “ન છૂટકે લાચારીથી ગરમ લેતાના તવા ઉપર પગ મુકવા જેવી પાપ પ્રવૃત્તિ વાળું શ્રાવક જીવન” આ શબ્દોથી હિંસાદિ પાપના પચ્ચક્ખાણ કરનારાની યથાર્થ અધિકારિતા ચારિત્રાચારની મર્યાદા સાથે સંબંધિત જણાય છે. શ્રાવકને અર્થદંડની છૂટ છે? એ કતકને ખુલાસે
અહીં કેક સ્થળબુદ્ધિવાળે વાદી કદાચ એમ પણ બેલી ઊઠે કે “ભાઈ! સાધુધર્મ એટલે પાપને સર્વથા ત્યાગ, અને શ્રાવકધર્મ એટલે પાપને છેડે ત્યાગ, એટલે શ્રાવકને સંસારી પ્રવૃત્તિઓ કરવામાં પાપ ન લાગે, સ્વજન–દેહ આદિ માટે કરાતું પાપ તે અર્થદંડ છે તે ગૃહસ્થ માટે કઈ વર્ય નથી.વગેરે.”
આવું બોલીને અજ્ઞાનમૂઢવાદી એમ કહેવા માંગે છે કે “ગૃહ ને અમુક પ્રવૃત્તિની છૂટ છે, તેમાં એઓને પાપ ન લાગે.”
એટલે દેશવિરતિ જીવન જીવનારાએ દેશવિરતિ પચ્ચકખાણની મર્યાદા માટે ચારિત્રાચારની ઉપર જણાવેલ ભૂમિકા ખાસ જરૂરી નથી, એમ વાદીને આશય છે.
ખરેખર વિવેકપૂર્વક ગુરૂ ચરણમાં બેસી આગમ તત્ત્વની વિચારણ ન કરી હોવાના કારણે આ જાતને કુતર્ક કરવાનું સાહસ વાદી કરી શકે છે.
કેમકે-દેશવિરતિ જીવન સમ્યક્ત્વના પાયા પર ટકેલ હોય છે. તે સમ્યકત્વના પ્રતાપે પાપને સદંતર છેડવાની તીવ્ર ઝંખના દેશવિરતિની કક્ષાએ હેય જ!
તેથી શ્રાવક પાપના પચ્ચક્ખાણ ભલે દેશથી છોડવા રૂપે કરે પણ માન્યતામાં તે સદંતર સઘળા પાપને હેય તરીકેની વિચારણ સતત હોય જ !
આ માટે જ પાપને દેશ થકી છેડનારે પણ જે પાપને સદંતર વવાની માન્યતાવાળે ન હોય તે તેની પાપની કરેલી વિરતિ હિતાવહ ન નિવડે.