________________
પુસ્તક ૨-જુ
૩૫
જેનેતરના સંસ્કારોની જાયે અજાણ્યે પણ ઘેરી છાપ આપણા હૈયા પર રહેલી છે કે-“હાલે ચાલે તે જીવ !” એટલે સ્થાવરએકેન્દ્રિયને જીવ તરીકે આલોચના સૂત્રમાં બોલવા-માનવા છતાં વર્તનમાં જૈનેતરની માન્યતાથી દેરવાયાની જેમ કીડી વગેરે ત્રસ જીવની વિરાધતામાં થતી અરેરાટીની જેમ સ્થાવરોની હિંસાથી ચિત્તગ્લાની થતી નથી ! “
મોટે ભાગે હકીકત રૂપે સહુના અનુભવની આ ચીજ છે. ત્રસની જેમ સ્થાવરેની જીવ તરીકેની પ્રતીતિની ખામી
એટલે પચ્ચકખાણનું મહત્વ સમજ્યા પછી પણ હિંસાથી વિરમવાની વાત આવે ત્યાં ત્રસ જીવોની હિંસાથી વિરતિ હજી સુશક્ય બને છે, પણ સ્થાવર-એકે જીવની હિંસાથી વિરમવું મુશ્કેલ પડે છે, કેમકે પૃથ્વી આદિ પાંચ સ્થાવર ઓની હિંસા મનમાં અકારી, લાગતી નથી, કેમકે સ્થાવર-એકેન્દ્રિય જીવે છે એમ મેં ઢેથી બોલીએ છીએ ખરા! પણ હૈયામાં ઉડે ઉડે જેનેરેની રૂઢિની છાપ પડેલી હોય છે.
માટે “વ ori તને યા” કે “સઘurી જિ સાથી” આદિ વાક્યોથી જીવ–અજીવનું કે ત્રસ અને સ્થાવરનું જ્ઞાન ભૂમિકા રૂપે જરૂરી ગયું છે, તે વિના હિંસાના પચ્ચક્ખાણ લેવાની તૈયારી કરાય તે પણ સાનુબંધ રીતે યથાર્થ પાલન ન થઈ શકે !
- જૈનત્વની મર્યાદા પ્રમાણે જીવ-અજીવની વાસ્તવિક ઓળખાણ કે ત્રણ-સ્થાવરના સ્વરૂપની વિચારણા જેણે એગ્ય રીતે નથી મેળવી તે શી રીતે પચ્ચખાણને વ્યવસ્થિત રીતે નભાવી શકશે? દુ૫ચ્ચકખાણ એટલે?
વ્યવસ્થિત સ્વરૂપની જાણકારી વિના કરાતા પચ્ચક્ખાણ દુઃચ્ચકખાણ રૂપ થઈ જવાનો સંભવ છે, કેમકે–જેના પચ્ચકખાણ લેવાય તેના વિષયને પૂરે સ્પષ્ટ ખ્યાલ ન હોય તે ભંગ થવાને સંભવ ખરે!