________________
(૩૨
આગમત
-બને છે, પ્રવૃત્તિ એની એ જ પણ જયણાથી પાપ આવતું અટકે, જેમકે ઈશારા વગર મટર રેકવા જનારે સરકારને ગુનેગાર બને છે, જરૂરી કારણે હાથ ઉંચે કરી મેટર ઉભી રાખનારે ગુન્હેગાર નથી બનતે, આ રીતે જયણાથી પ્રવૃત્તિ પાપનું કારણ બનતી નથી.
વળી અજયણાથી પ્રવર્તનારને પ્રાણ-ભૂતની હિંસા થવાના પરિણામે પાપ બંધાય છે એટલું જ નહીં પણ “સે હો હુ કરું શબ્દો મુજબ કટુ એટલે તીવ્ર વિપાકને આપનાર અનેક જન્મજન્માક્તરની પરંપરા સુધી ભોગવવું પડે તેવું પાપ બંધાય છે, અને જયણાથી પ્રવનારાને પાપ ન બંધાય તેમ નહીં પણ પાપ એવું બંધાય કે જે લગાર બંધાય ને તુરત તૂટી જાય તેવું, નહીંવત્ પાપકર્મ બંધાય.
જયણની આવી મહત્તાને સાંભળી શિષ્યને કદાચ એમ થાય કે-“જ્ઞાનની તે પછી કઈ જરૂર નહીં ને !'એટલે જ્ઞાનીઓએ ફરમાવ્યું કે “જયશું કરી કયારે શકાય કે જ્યારે જ્ઞાન હૈય” આ રીતે જ્ઞાનને જયણાના પૂરક કે સહાયક અંગ તરીકે પ્રધાન માન્યું છે. પણ ગુરૂગમથી એગ્ય રીતે વસ્તુને વિચાર ન કરી શકનારા બિચારા જ્ઞાનનું નિરપેક્ષ મહત્વ “ Tri૦થી સમજી બેસે છે.
જેમ વ્યવહારમાં સંતતિ માટે લગ્નનું મહત્વ મનાય છે, સંતતિ ન થાય તે લગ્ન નકામા ગણાય છે, તેમ જ્ઞાન દયા=જયણા માટે છે, દયા=જયણા જેનાથી ન ઉપજે તે જ્ઞાન નહીં, માટે જ “” પછી “તો રમકહ્યું છે, એટલે “જ્ઞાન પહેલું” કેમકે તેમાંથી દયા જયણું આવે છે... આ રીતે દયા જયણાને ધ્યેય તરીકે રાખવી દયા=જયણા આવે શી રીતે? જ્ઞાનની પ્રાપ્તિથી.
વળી “gઢ બri Raો રાકહ્યા પછી “દિદ શariળ” કહ્યું નથી, પણ “પૂર્વ વિદ વદત્તરંગા” કહ્યું છે, એટલે જ્ઞાનનું ફળ સર્વસંયમ છે. તેથી જ સંયમ–જયણાની અશ