________________
(૩૦
આગમત
કે તર્ક શક્તિને આ ભયંકર દુરૂપયોગ છે! નિષ્કારણ કરૂણાના સ્વામી સર્વહિતૈષી શાસ્ત્રકાર ભગવંતેના વાત્સલ્યપૂર્ણ હૈયાને માર્મિક પરિહાસ છે !
આ બધા ઉપરથી તે શબ્દ પંડિતે એવા આશયનું પણ બેલતા હેય છે કે-“પચ્ચકખાણ કરનારાએ પ્રથમ જ્ઞાન મેળવવું જોઈએ ! વગર સમયે કરૂઢિથી કે દેખાદેખી પફખાણુના આગા કે સ્વરૂપનું સામાન્ય જ્ઞાન પણ ન હોય તેવાઓની કરાતી પચ્ચક્ખાણની ક્રિયા બાલકની ધૂળ ગ્રહની કીડાની જેમ અસાર છે.”
પચ્ચક્ખાણના અધિકારી કેણ? એની વિચારણાના પ્રસંગે શબ્દ પંડિતે દ્વારા રજુ કરાતા નિરપેક્ષ શાસ્ત્ર વાક્યો અને તર્કોની અસારતા સમજવી જોઈએ, પછી વગર સમયે પચ્ચકખાણ કરનારા પણ પચ્ચકખાણને અધિકારી છે એ વાત વિચારીશું !
પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે “ga Tir તો વા” એ ગાથામાં આગળ શું છે? તેની સાથે “ઢ rio”ની સંગતિ કેઈએ વિચારી ખરી? “ઢ Trive” કહેવાની સાથે જ જ્ઞાની મહાપુરૂષોએ બાલ જી પરિસ્થર બુદ્ધિથી માર્મિક વાતને દુરૂપયેગ ન કરી બેસે માટે કહ્યું કે “છ જિદ કરશન” અર્થાત “આ રીતે વિવેકી મુનિ સર્વ રીતે સંયમ–જયણ પૂર્વક પ્રવૃત્તિ વાળે થઈને રહે !”
એટલે જ્ઞાનની પ્રધાનતા માત્ર પદાર્થોની જાણકારીની બહુલતા રૂપે નથી પણ જયણા રૂપ પ્રધાન કાર્યને ઉપજાવનાર તરીકે જ્ઞાનને પ્રથમ=શ્રેષ્ઠ માન્યું છે.
આ છે “ga rioને પરમાર્થ !!
આ વાત બીજી રીતે પણ સમજી શકાય તેવી છે–શાસ્ત્રકારની સામાન્ય એવી પદ્ધતિ છે કે-કઈ પણ વાતને ઉપક્રમ અને ઉપસંહાર એકસરખું જ હોય. એટલે કે જે વાત ઉપક્રમમાં કહેવાઈ