________________
પુસ્તક ૨-જુ
૨૯
આ ઉપરથી શાસ્ત્રકારે એમ જણાવે છે કે-પચ્ચકખાણ કેણ લઈ શકે? ટકાવી શકે કે વધારી શકે? જેનામાં આચારની ગ્ય મર્યાદામાં રહેવાનું બલ વિકસ્યું હોય તે.
અહીં પ્રાસંગિક એ વાત પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે કેટલાક શાસ્ત્રના વાક્યોને અદ્ધરથી વળગનારા ગુરૂગમ વિનાના અર્ધદગ્ધ શબ્દપંડિતે એમ કહેતા હોય છે કે –
જ્ઞાન વગરની ક્રિયા શા કામની?” અજ્ઞાનીની ક્રિયા નકામી” “ઘમ ઘા તો રા” વગેરે.
એટલે કે “પહેલાં બાયડી પછી છોકરાં, છોકરાં ન જણે તે બાયડી નકામી.”
“જ્ઞાન વગરની ક્રિયા તે અકામ નિજ રારૂપ છે.”
અકામ નિર્જરાથી ઓગણેતર (૬૯) કેડાછેડી સાગરોપમની સ્થિતિ ભલે ખપે પણ જ્ઞાનીને ચોપડે એકડે તે ન જ મંડાય, એકડે તે અંતઃ કડાકડી ખપાવી જ્ઞાનપૂર્વક ક્રિયા કરવામાં આવે ત્યારે જ પડે.”
અકામ નિજાથી મેક્ષ કદી ન મળે, તેમ જ ઉચ્ચતર સ્થિતિમાં આવવા છતાં જીવ ફરી પાછો નિગોદાદિમાં ચાલ્યા જાય.”
એકલી ક્રિયાથી કઈ મનુષ્ય સંપૂર્ણ આરાધક બનતું નથી,” કહ્યું છે કે “ફેરામાપવા વિથા વાદી” આ વાત શ્રી ભગવતી સૂત્ર આદિમાં પણ પ્રસિદ્ધ છે.”
અજ્ઞાનપૂર્વક પંચાગ્નિની ઉગ્ર ઘોર તપસ્યા પણ અકામ નિરારૂપ બની ભવભ્રમણ ઘટાડવા સમર્થ બનતી નથી.”
જુઓ ! શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ “ પદથી જ્ઞાનને સર્વ પ્રથમ ઉપાદેય જણાવ્યું છે” વગેરે....વગેરે.....
આ બધા ઉપરના વાક્યો છીછરા જ્ઞાનના ઘાતક છે, ગુરૂગમ વિના આપમતિથી શાસ્ત્રોના અર્થ સમજવાની બાલિશ ચેષ્ટાનું દુષ્પરિણામ છે. ખરેખર ! મહિના પ્રબલ આવરણ તળે જ્ઞાન-બુદ્ધિ