________________
આગમત
હોય પણ બાલક હીરે કેને કહે છે? અને ઝવેરી હીરે કોને કહે છે? એમાં જ મોટે ફરક થઈ પડે છે.
તે રીતે જેને જીવાદિ તત્વને માને છે અને જેનેતરે છવાદિ નવતત્વ નથી માનતા એમ નહીં! દરેક આસ્તિકોની માન્યતા જુઓ! જીવ, જડ, પુષ્પ, પાપા, કર્મનું માપવું, કમનું રોકાણ, કમરને ક્ષય અને મેક્ષ–આ તપથી જ કોણ નથી માનતું? ખરેખર દરેક આસ્તિક દર્શનકારેને આત્મા–પરમાત્માની વાતની રજુઆત વખતે આ બાબતે એક યા બીજા રૂપે સ્વીકારવી જ પડે છે, છતાં સમકિતની છાપ જેનેને જ કેમ? તે જ્ઞાનીઓ એમ જણાવે છે કે-શબ્દથી હીરે એમ નાનું બચ્ચું બેલે અને ઝવેરી પણ બોલે છતાં નાના બાળકને ઝવેરી કેઈ નથી કહેતું! કેમકે-બચ્યું તે કાચના કટકાને પણ કદાચ હીરા તરીકે સંબંધે કે ઓળખાવે, પણ ઝવેરીના હૈયામાં હીરાના ગુણધર્મ અને ઝવેરાત તરીકેની જે વિચારણા હોય તેવી બાળકમાં ન હોય. જેને અને જૈનેતરની છવ સંબંધી માન્યતા
આ મુજબ અન્ય મતવાળા જીવ શબ્દને ઉપયોગ કરે છે ખરા ! પણ તે સંબંધની યથાર્થ વિચારણના હાર્દને તેઓ પામી શક્તા નથી. કેમકે અન્ય મતવાળા જીવ શબ્દને વ્યવહાર તેના પિતાના સ્વભાવથી તદ્દન વિરૂદ્ધ અર્થમાં કરતા હોય છે, તેઓ જીવને જવાબદાર કે જોખમદાર માનતા નથી, ભગવાનને માથે બધી જવાબદારીને ટેપ નાંખી જીવને એક જાતના ઢેર જે માને છે, ઈશ્વર જેમ દોરે તેમ જીવને વર્તવાનું, ઢેરને જેમ દોરે તેમ જાય પણ હેર સ્વતંત્ર ન જાય તેમ જીવને ઈશ્વર જ્યાં લઈ જાય કે જેમ કરવાનું પ્રેરે તેમ જવાનું કે કરવાનું !
જ્યારે જેને જીવને કે માને છે? શિવ જે, એક્ષમાં ગયેલા સિદ્ધભગવંતે કે સૂક્ષ્મનિગોદમાં રહેલ એકેન્દ્રિય જીવમાં કંઈ ફરક નથી, સ્વરૂપની દષ્ટિએ બંને સરખા છે, ફરક માત્ર એટલે