________________
આગમત
- સરકારી સિપાહી તે કેદીની પ્રજાકીય ચળવળ તરફની વફા દારી-નિષ્ઠાભરી લાગણી અને શિસ્તબદ્ધતા નિહાળી આભો જ બની ગયે, અને તેને ભાઈ અને સરકારી સિપાહી બંને જેવા આવ્યા હતા તેવા પાછા ગયા.”
આવી શિસ્ત અને વફાદારીથી સ્વરાજ્ય-સ્વતંત્રતા કે આબાદી આવી શકે છે, પણ દંડના જોરે કે દેકડાના બળે સ્વરાજ્ય લાવી શકાતું નથી.
આ રીતે પચ્ચકખાણની ક્રિયા પણ દેકડા કે દંડના બળે કે શિરોરીથી આવતી નથી, પણ આચારની મર્યાદાથી આવે છે. હવે તે આચાર શું? તેની મર્યાદા શી? તેનાથી પચ્ચકખાણ શી રીતે આવે? વગેરે અધિકાર અગ્રે વર્તમાન.
| વ્યાખ્યાન-૩ इहानन्तराध्ययने प्रत्याख्यानक्रियोक्ता, सा चाऽऽचारव्यवस्थितस्य सतो भवतीत्यतस्तयदनन्तरमाचारश्रुताध्ययनमभिधीयते.
વ્યાખ્યાકાર મહારાજા આચાર્ય શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં બીજી શ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કર્યા પછી પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા કેજેનેની દષ્ટિએ પ્રતિજ્ઞાનું મહત્વ
ચેથ અધ્યયનના પચ્ચક્ખાણના અધિકારને જણાવવાને પ્રસંગ જૈન અને જૈનેતરની માન્યતામાં ખૂબ જ અંતર છે, કેમ કે-અજેને માને છે કે “કરે તે ભગવે !જ્યારે જેને માને છે કે
કરે તે ભેગવે ! પણ પ્રતિજ્ઞા ન કરે તે પણ ભેગવે !” એટલે કે ઈતરની માન્યતામાં “કર્યું એટલું કામ” અને