________________
પુસ્તક રજુ પડશે કે કર્મબંધના કારણે ચાર મિથ્યાત્વ. અવિરતિ, કષાય અને
ગ, આ ન માને તે જે કહેવડાવવાને લાયક નહીં, જૈન તે જ કે જે મિથ્યાત્વાદિ ચારને કર્મબંધનું કારણ માને, આની શ્રદ્ધા ધરાવે તે જૈન !
કર્મબંધના કારણેને ઓળખનારે સાચે જૈન છે, તે સિવાય ખરૂં જેનપણું પ્રકટે નહીં, તેથી સાચા જૈનત્વના ટેકામાં પચ્ચકખાણનું શું મહત્વ છે? પચ્ચકખાણને અંગે દેવ-ગુરુનું કેટલું મહત્ત્વ છે? પચ્ચખાણનું શું ફળ? તે શી રીતે પામી શકાય? વરેગે વાત ચોથા અધ્યયનમાં જણાવી ગયા. પચ્ચ.ના અધિકારીનું નિરૂપણ
હવે પાંચમામાં તે પચ્ચકખાણ કેણ કરી શકે? તે જણાવે છે. “સા આજાદચતર તો અવનિ”
પચ્ચકખાણની વ્યવસ્થા દડ વડે, દેઢીયાથી કે કેદીની જેમ બળાત્કારથી થતી નથી. આ ત્રણમાંથી એક પણ રીતે પચ્ચકખાણ શક્ય નથી, જુઓ!
પ્રાચીનકાળમાં જેને પચ્ચકખાણ લેવું હોય તે દેકડે મૂકી જાય, ને પચ્ચકખાણ લઈ જાય, જમનાભાઈ એ આંબિલ કર્યું, પણ ભૂખ વહેલી લાગી અને મહારાજ પાસે ગયા કે “લે ! મહારાજ ! તમારા પચ્ચકખાણ પાછા ! ને પાછા લાવે મારે દેકડે!” દંડ વડે પણ પચ્ચકખાણું લેવાતા નથી.
જાઓજેઓ પ્રભુ–મહાવીરની સેવામાં લીન હતા ! “જેઓની ભડભડ ચિતામાંથી “વીર-વીરની ધ્વનિ નીકળી” આ કહેવત ક્યારે પડી હશે ! જ્યારે કે ખૂબ જ તેઓ પ્રભુની ભક્તિમાં લીન હશે તેવા મગધાધિપતિ શ્રી શ્રેણિક મહારાજા પ્રભુમહાવીર દ્વારા નરક ગતિનું આયુ તુટી જવાની શક્યતા જણાવવા છતાં પણ બે ઘડીનું નવકારશી પચ્ચક્ખાણ ન કરી શક્યા.