________________
૨૦
આગમત
મહાવતેના પચ્ચકખાણ તે જ બેલી શકે જેણે કે તે સ્વયં ધારણ કર્યા હોય, તે સિવાયનાને બેલવાને અધિકાર નથી, એકાસણું આદિ પચ્ચખાણમાં આવું નથી. પિતે તે પચ્ચકખાણ ન કર્યું હોય કે ન કરી શકતા હોય છતાં યેગ્ય વ્યક્તિને પિતે તે તે પચ્ચકખાણ કરાવી શકે.
પ્રતિજ્ઞા અને પચ્ચખાણમાં ફેર નથી, કેમકે બંનેમાં પાપના ત્યાગની વાત મુખ્ય છે, પચ્ચકખાણ મૂળ ગુણ અને ઉત્તર ગુણના એમ બે જાતના છે. પચ્ચ. કે પ્રતિજ્ઞા બાબદ અનુચિત બેદરકારી
આટલા ઉપરથી સચોટ રીતે પ્રતિજ્ઞાનું મહત્વ જણાતું હેવા છતાં ધર્મનું રાજ્ય આપણને ઢીલું–પિચું કે પિલું લાગે છે જેથી આપણે એમ બેલીએ છીએ કે-“પ્રતિજ્ઞાની શી જરૂર છે?*
પચ્ચખાણ લેવાથી શું વધારે છે?” ન્યાયાલયમાં તે આવું આપણે નથી બેસતા ! કેમકે દંડ-શિક્ષાને ત્યાં ભય છે!
શ્રીઅંતરીક્ષના કેસમાં આપણે સાક્ષીમાં ઉભા રહ્યા, ન્યાયાલય તરફથી કહેવામાં આવ્યું કે “પ્રતિજ્ઞા કરો !” તે આપણે કહ્યું કે “નહીં !” સાથે એમ પણ કહ્યું કે “દીક્ષા લીધી ત્યારે જાણ્યું ન બોલવાની પ્રતિજ્ઞા કરી છે, તે જીદગી સુધી ચાલુ રહેવાની છે,” વકીલે કહ્યું કે “પ્રતિજ્ઞાની ના કહે છે ન્યાયાધીશે કહ્યું કે “કાયદે ભણી આવે” વગેરે.
કહેવાનું તાત્પર્ય એ કે-વ્યવહારમાં ન્યાયાધીશ સામે પ્રતિજ્ઞા બાબત આપણું મનસ્વીપણું નથી ચાલતું! ફક્ત ધર્મરાજાને ઘેર જ પિલ ભાળી છે આપણે કે “પચ્ચકખાણ લેવાથી શું વધારે કે પ્રતિજ્ઞાની શી જરૂર છે?” એમ બેલી ઉઠીએ છીએ, આ બધી વાતનું સ્પષ્ટીકરણ ચેથા અધ્યયનમાં કરી ગયા. પચ્ચ કે વિરતિ ઉપર જૈનત્વને આધાર
જેઓ જૈનત્વના પગથારે ઉભા છે તે બધાને એ વાત કબૂલવી