________________
પુસ્તક રજુ
૧૩ સૂઈ ગયે, તે વખતે ચોરીને વિચાર નથી. તે સંબંધી ઉચ્ચાર નથી કે પ્રવૃત્તિ નથી તે તે વખતે તે શાહકાર ગણાય ખરે? એટલે ચારી માટે નીકળેલે ઉંઘી ગયે. એ વખતે આચાર વિચાર કે ઉચ્ચાર ચેરીના ન હોવા છતાં તેનામાં શાહુકારી આવી એમ ન કહેવાય! તે રીતે ચતુર્ગતિરૂપ સંસારમાં રખડતાં-ભટકતાં કયા કયા પાપને આપણે સંકલ્પ નથી કર્યો? એટલે પછી પાપને બંધ ચાલુ જ રહે ને ! રાજીનામું દેનાર મુનીમના દષ્ટાંતે વિરતિનું મહત્વ
આપણે દરેક ભવમાંથી રાજીનામું દઈને નીકળીએ છીએ કે રજા મળે છે અને નીકળવું પડે છે માટે નીકળીએ છીએ, દુનિયામાં મુનીમ કે નેકરને ખબર પડી જાય કે શેઠ નાણાંભીડમાં છે. વ્યાપારની અનુકૂળતા બરાબર નથી અને ખર્ચ ઘટાડવા માંગે છે. એટલે સમજુ મુનીમ કે નેકર ચકર-બુદ્ધિથી રાજીનામું આપી ખસી જાય છે. આવા સમજુ નેકર કે મુનીમના રાજીનામાને સ્વીકાર કરતાં પણ શેઠને અકળામણ થાય. પણ શેઠ ખેંચ રાખે અને નેકરીમાંથી છૂટે થાય તેમાં જ નેકર કે મુનીમની શોભા છે! પણ નેકર રહેવા માગે અને શેઠ રજા આપે તે બીજાની દુકાને તેની કેટલી કિંમત? રાજીનામું કે રજા ?
શ્વાસને ઘરડે શરૂ થયેલ હોય છેલ્લા ડચકાં આવતા હોય તે પણ “વોલિસે વોલિ” થતું નથી, કેઈ પ્રકારે હું જીવી જાઉં, બધું ઠેકાણે પડી જાય તેના ફાંફાં છેલ્લી ઘડી સુધી હોય છે. આપણે છોડવા કે જવા નથી માંગતા, રહેવા માંગીએ છીએ. પણ આયુષ્ય રહેવા દેતું નથી, આપણને દરેક ભવમાં રજા મળી છે અને નીકળવું પડ્યું માટે નીકળ્યા છીએ. પણ રાજીનામું દઈને ક્યારે ય નીકળ્યા છીએ ખરા! “got હું થિ છે ” “હું એકલો છું, મહા કેઈ નથી” આ દશા મરતી વખતે આવી ખરી! એટલે પછી આપણે ચેર જેવાને !!!