________________
આગમત
આ સંસારની માયા છોડવાની નક્કી છતાં “ઘોલિસે રોહિ?” કે “gો દં રિશ જે લો” થઈ શકતું નથી તે વખતે પણ “આ વૈદ્ય કે ડોકટરને બોલાવે કે અમુક દવા લાવે, જુઓ ! આનું આમ કરજે અને આને આટલું આપજે!” આ બધું ઝાડ નીચે સૂતેલા–ચોર જેવું છે કે બીજું કંઈ! ઝાડ નીચે સૂઈ ગયેલ ચોરને તક નથી મળી માટે બચ્ચા બેઠા છે, અહીં પણ આયુષ્ય કર્મ રહેવા દેતું નથી. માટે બધું છોડીને ભાઈસાહેબને છોડી જવું પડે છે. જેટલા છે “gો દં ઇરિશ મે” કે વોલિસે કર્યા વિના પરભવમાં જાય તે બધા ચેરની ગુન્હેગારીમાં જકડાયેલા રહે! સ્વેચ્છાએ છોડાતું નથી માટે કર્મસત્તા હેરાન કરે છે
આ જીવ અનંતા ભવમાં રખડ્યો છે તે દરેક ભવમાં શું કર્યું? મરણની બળાત્કારની સ્થિતિએ જગતના પદાર્થો અનિચ્છાએ પણ છોડવા પડે છે. આવી સ્થિતિવાળા અજ્ઞાનમૂઢ છે કર્મથી શી રીતે બચવાના ?
વર-પ્રેમ અંગે પણ “મરી જઉ તે ન છે” આ શબ્દો ક્યાં નથી વપરાતા? મરવું પડે તેમાં ઉપાય નથી છતાં પણ છોડવાની ઈચ્છા નથી, પરણે પણ છેડવાની સમૂળગી ઈચ્છા નથી.
આવી જન્મજન્મની ભ્રામક માન્યતા પછી પણ આપણે એમ કહીએ કે પાપ ન કરીએ કર્મ કેમ લાગે કે તેમાં નવાઈ દેખે, પણ પિતાના વિચારે વર્તન વગેરે વિચારાય તે ખબર પડે. ગુમડાના દષ્ટાન્તથી અવિરતિની મામિકતા
જેઓ વ્યવહાર રાશિમાં આવ્યા નથી તેઓ પણ અવિરતિના લીધે કર્મથી લેપાય છે.
મારે ખેરાક પરૂ થાય” તે એક રૂંવાડે પણ કલ્પનામાં નથી. વચનથી પણ “થાઓ” એમ કહી બેલતા નથી, કાયાથી “આપણી તેવી કઈ પ્રવૃત્તિ નથી” છતાં શું થાય છે ખરાકનું પરિ. મન ! જે વિકાર થયે તેવું તેનું પિષણ સાહજિક રીતે થયા જ