________________
૧૨
આગમજ્યાત
વ્યાખ્યા કરતાં આગળ જણાવી ગયા કે—આ પાંચમા અધ્યયનના સબંધ શા ?
અક્ષરાના યાગ્ય સબંધના દૃષ્ટાંતે અધ્યના સબંધનું
મહત્ત્વ
અક્ષર માત્ર પણ એના ચેાગ્ય સબધે જોડેલ હાય તા ચથાસ્થિત અર્થે જણાવે જેમકે 'કા' ને બદલે ‘ કાલ'' કહેવાય તા કંઈ સમજ ન પડે. તેથી નક્કી થાય છે કે અથને અવષેાધ કયાં થાય છે? ચેાગ્ય સંબંધ હૈાય ત્યાં જ ! અક્ષરોની ગાઠવણથી જ જગતમાં અની ઉત્પત્તિ દેખાય છે, ચૌદ સ્વરે એના એ પણ જુદા જુદા જે અર્થી તે શાના અંગે ? વ્યંજના અને સ્વરાની તેવી વિશિષ્ટ ગાઠવણુથી જ અર્થોની ઉત્પત્તિ વિચિત્ર રીતે થાય છે. તેમ અહીં ચાથા અધ્યયન પછી પાંચમું અધ્યયન ગોઠવવામાં આવ્યું તેનું કારણુ પરસ્પરસ'અ'ધસાપેક્ષતા છે.
66
‘પ્રધાનન્તનું પ્રત્યાઘ્યાનક્રિયોજ્ઞ” એટલે ચેાથા અધ્યયનમાં પચ્ચકખાણની ક્રિયા કહી, નવકારસી, પારસી આદિ કેમ કરવા ? શી રીતે કરવા ? એ બધું નહીં, પણ પચ્ચકખાણુની જરૂરીઆત શી ? શા માટે પચ્ચકખાણુ કરવું? તેના શા ફાયદા ? વગેરે દર્શાવી પચ્ચકખાણનું મૌલિક મહત્વ દર્શાવ્યું.
‘ કરશે તે ભાગવશે” તે સિદ્ધાંત સાÖત્રિક નથી
જૈન ને જૈનેતરમાં માટા માન્યતાના ફરક! જૈનેતરે કરશે તે ભરશે” એમ માને છે. ત્યારે જેના શું માને છે? “ કરે તે ભરે, તેની સાથે જેટલા વિરતિ નથી કરતા તે બધા પણ ભરશે-ભાગવશે ” ટૂંકમાં જ્યાં સુધી પાપ ન કરવાની પ્રતિજ્ઞા ન કરાય ત્યાં સુધી પાપના બંધથી બચી શકાતું નથી.
19
શકાકારે કહ્યું કે- પાપને અંગે મન-વચન કે કાયાની પ્રવૃત્તિ નથી તે તેને પાપ કેમ લાગે !' તે તે માટે જણાવી ગયા કે–ચાર ચારી કરવા નીકળ્યા, કયાંક આરામ માટે નીચે બેઠા,